બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / ભારત / After BJP won elections is 4 states, share maket went high by 1383 points

માર્કેટ / 3 રાજ્યોમાં કેસરિયો લહેરાતા શેર બજારમાં લીલોતરી: રોકાણકારોને 6 લાખ કરોડનો ફાયદો, આ શેરોમાં કમાણી

Vaidehi

Last Updated: 04:55 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શેરમાર્કેટમાં ઊછાળો જોવા મળ્યો છે. માર્કેટ કેપ 343.45 લાખ કરોડ રૂપિયા રહ્યું. રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે.

  • આજે શેરમાર્કેટમાં ઐતિહાસિક ઊછાળો
  • માર્કેટ કેપ 343 લાખ કરોડને પાર
  • રોકાણકારોની સંપત્તિમાં 6 લાખ કરોડનો વધારો

દેશનાં 5 રાજ્યોમાં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 3 રાજ્યોમાં ભવ્ય વિજય મેળવ્યો જેની અસર આજના માર્કેટ પર જોવા મળી છે. આજે ભારતીય શેરબજારમાં રેકોર્ડ તેજીની સાથે બંધ થયું છે. સેંસેક્સમાં 1400 અંકો અને નિફ્ટીમાં 430 અંકોનો ઐતિહાસિક ઊછાળો થયો છે. આજનાં સત્રમાં બેંકિંગની સાથે સરકારી કંપનીઓનાં શેરોમાં જોરદાર તેજી જોવા મળી હતી. 

6 લાખ કરોડનો નફો
રોકાણકારોની સંપત્તિમાં આજે 6 લાખ કરોડ રૂપિયાનો નફો જોવા મળ્યો છે. આજનું ટ્રેડિંગ પૂર્ણ થવા પર BSE સેંસેક્સ 1383 અંકોનાં ઊછાળાની સાથે 68865 અંકો પર બંધ થયું જ્યારે NSE નિફ્ટી 419 અંકોનાં ઊછાળા સાથે 20686 અંકો પર બંધ થયું છે.

સેક્ટરની સ્થિતિ
આજનાં સેશનમાં સેંસેક્સ-નિફ્ટી ઐતિહાસિક હાઈ પર પહોંચ્યું. તો બેંક નિફ્ટી પણ 1668 અંકોનાં ઊછાળા સાથે ઐતિહાસિક હાઈ 46484 અંકો પર પહોંચી ગયું છે. નિફ્ટી મિડ કેપ ઈંડેક્સ અને સ્મૉલ ઈંડેક્સ પણ પોતાના લાઈફટાઈમ હાઈ પર જઈને ક્લોઝ થયું છે. આજનાં ટ્રેડમાં સરકારી અને પ્રાઈવેટ બંને બેંકોનાં શેરોમાં તેજી જોવા મળી છે. સરકારી કંપનીઓમાં પણ મોટી ખરીદી નોંધાઈ છે. સેંસેક્સનાં 30 શેરોમાં 25માં તેજી સાથે અને 5 ઘટીને બંધ થયો. જ્યારે નિફ્ટીનાં 50માંથી 45 શેરોમાં તેજીની સાથે જ્યારે 5માં ઘટાડો થયો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ