બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Accident on Rajkot-Ahmedabad highway

કરુણાંતિકા / રાજકોટ-અમદાવાદ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યોઃ માલિયાસણ ગામ પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 2 લોકોના મોત, 3ની હાલત ગંભીર

Malay

Last Updated: 08:05 AM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ - અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકોની હાલ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 

  • રાજકોટ - અમદાવાદ હાઇવે પર અકસ્માત 
  • માલિયાસણ ગામ નજીક થયો અક્સ્માત
  • ડમ્પર પાછળ કાર ઘુસી જતા 2 લોકોના મોત

રાજકોટ - અમદાવાદ હાઈવે પર માલીયાસણ ગામ પાસે ડમ્પર પાછળ ઈકો કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈકો કારમાં સવારમાં બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ છે. જ્યારે 8 લોકોને ઈજા પહોચી છે. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

માલયાસણ ગામ પાસે ગમખ્વાર અકસ્માત
મળતી મહિતી અનુસાર, માલીયાસણ ગામ નજીક ટ્રકની પાછળ ધડાકાભેર ઈકો કાર ઘુસી ગઈ હતી. અકસ્માતના પગલે ટ્રકનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર ઘુસી ગયો હતો. અકસ્માતના સમાચાર મળતા જ કુવાડવા પોલીસની ટીમ અને 108ની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી. રાહદારીઓની મદદથી કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે ઈકો કારમાં 10 લોકો સવાર હતા. 

3 લોકોની હાલત ગંભીર 
ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ અકસ્માતને પગલે કુવાડવા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ