બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / Aamir Khan Daughter Ira Khan Marriage on 3 january 2024

શુભ વિવાહ / આમીર ખાન બનશે સસરા, પુત્રી આયરાની લગ્ન તારીખ થઇ ફિક્સ, જાણો ક્યારે બંધનમાં બંધાશે

Arohi

Last Updated: 02:26 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aamir Khan Daughter Marriage: આમિર ખાનની લાડકી દિકરી આયરા ખાન લગ્ન કરવા જઈ રહી છે. પરંતુ ધામધૂમથી લગ્ન કરવાની જગ્યા પર આયરાએ સિમ્પલ વેડિંગ પસંદ કરી છે. પરંતુ પરિવાર શાહી અંદાજમાં સેલિબ્રેશન જરૂર કરશે.

  • લગ્ન કરવા જઈ રહી છે આમિરની લાડકી દિકરી
  • પુત્રી આયરાની લગ્ન તારીખ થઇ ફિક્સ
  • જાણો ક્યારે લગ્ન બંધનમાં બંધાશે આયરા

પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ બાદ હવે આમિર ખાનની દિકરીના લગ્નની તારીખ ફિક્સ થઈ ગઈ છે. બોલિવુડના સુપરસ્ટાર આમિર ખાનની દિકરી આયરા જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

ગયા વર્ષે નવેમ્બરમાં તેણે બોયફ્રેન્ડ નૂપુર શિખરની સાથે સગાઈ કરી હતી. વેડિંગ ડેટથી લઈને વેન્યૂ અને ગેસ્ટ લિસ્ટ સુધી, બધી તૈયારી શરૂ થઈ ચુકી છે. આ વચ્ચે આમિર ખાન પણ દિકરીના લગ્નને લઈને સુપર એક્સાઈટેડ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

આવતા વર્ષે જાન્યુઆરીમાં લગ્ન કરશે આયરા
રિપોર્ટ અનુસાર આયરાના એક નજીકના સૂત્રોએ જણાવ્યું કે આમિરની લાડકી ગયા વર્ષે જાન્યુઆરીમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. તારીખ રિવીલ કરતા જણાવ્યું કે આઈરા અને નુપૂર 3 જાન્યુઆરીએ કોર્ટ મેરેજ કરવા જઈ રહ્યા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

તેમણે જણાવ્યું કે લગ્ન કોઈ પણ પ્રકારના તામઝામ વગર થશે. પરંતુ પરિવાર અને તેમના મિત્રો સેલિબ્રેશન કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કોર્ટ મેરેજ બાદ લગ્નનું સેલિબ્રેશન રાજસ્થાનના ઉદયપુરમાં થશે. જે ત્રણ દિવસ ચાલશે. આ સેલિબ્રેશનમાં પરિવાર અને અમુક ખાસ મિત્ર શામેલ થશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ira Khan (@khan.ira)

ખૂબ જ પ્રાઈવેટ હશે લગ્ન 
આઈરા ખાનના લગ્ન ખૂબ જ પ્રાઈવેટ થશે. સેલિબ્રેશનમાં બોલિવુડથી કોઈ શામેલ નહીં થાય. સૂત્રોના જણાવ્યા અનુસાર આમિર ખાન દિકરીના આ ખાસ દિવસ માટે ખૂબ એક્સાઈટેડ છે અને લગ્નની બધી તૈયારીઓ સાથે પર્સનલી જોડાયેલા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ