બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / A foreign woman performed a 'Shiva Tandav' with a pet dog, video viral

અરે વાહ! / પાલતુ શ્વાન સાથે વિદેશી મહિલાએ કર્યું અદભુત 'શિવ તાંડવ', કર્યું એવું નૃત્ય કે Video જોઇ મોહિત થઇ જશો

Megha

Last Updated: 10:44 AM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળ્યું કે એક મહિલા તેના પાલતુ શ્વાન સાથે જુગલબંધી કરીને શિવ તાંડવ પર નૃત્ય કરી રહી છે અને એ શ્વાન પણ મહિલા સાથે ડાન્સ સ્ટેપ્સ મેચ કરી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર દરરોજ અજીબો ગરીબ વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. જેમાંથી કોઈ વિડીયો કામના હોય છે કોઈ નકામા તો કોઈ વિડીયો જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાને શિવ તાંડવ પર ડાન્સ કરતી જોઈ શકાય છે અને લોકો તેની ખૂબ પ્રસંશા કરી રહ્યા છે. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળ્યું કે એક મહિલા તેના પાલતુ શ્વાન સાથે સ્ટેજ પર હાજર છે. તે કૂતરા સાથે જુગલબંધી કરીને શિવ તાંડવ પર નાચી રહી છે. સાથે જ એ મહિલાએ ભારતીય કપડાં પહેર્યા છે અને શ્વાન સાથે ભારતીય શૈલીમાં ડાન્સ કરી રહી છે. રસપ્રદ વાત એ છે કે શ્વાન પણ તેના સ્ટેપ્સ સાથે મેચ કરી રહ્યો છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Dance Video Viral Shiva Tandav video Video viral શિવ તાંડવ Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ