બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / A delivery boy preparing for UPSC was spotted in a traffic jam watch video

વીડિયો / મજબૂરી અને સમયની તંગી વચ્ચે ટ્રાફિક જામમાં UPSCની તૈયારી કરતો ડિલીવરી બૉય નજરે પડ્યો, જુઓ Video

Megha

Last Updated: 02:35 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ઝોમેટો ડિલિવરી બોયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ટ્રાફિક સિગ્નલ લાલ છે એ દરમિયાન ફોન પર UPSCની તૈયારી કરતો વિડીયો જોઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં દેખાઈ રહ્યું છે કે ટ્રાફિક સિગ્નલ લાલ હોવાને કારણે ઘણા વાહનો ઉભા છે અને બાઇક પર બેઠેલો Zomato ડિલિવરી ત્યાં સુધીમાં તેના ફોન પર UPSCની તૈયારી કરતો વિડીયો જોઇને અભ્યાસ કરી રહ્યો છે. 

આ વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, 'આ વીડિયો જોયા પછી, મને નથી લાગતું કે તમને સખત અભ્યાસ કરવા માટે બીજી કોઈ પ્રેરણાની જરૂર પડશે. ' 
 

સંકળાયેલા મુદ્દાઓ

Video viral Viral News delivery boy preparing for UPSC delivery boy video Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ