બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / A big decision in the interest of former candidates regarding government jobs, the option will be placed in the Ojas portal

નિર્ણય / સરકારી નોકરીઓમાં આ વર્ગ માટે મોટો નિર્ણય, 1 વર્ષનો મળશે ફાયદો, ઓજસ પોર્ટલમાં પણ અપડેટ થશે

Dinesh

Last Updated: 05:38 PM, 25 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gandhingar news: સરકારી નોકરી માટે પૂર્વ સૈનિકો નિવૃત્તિના એક વર્ષ અગાઉ ફોર્મ ભરી શકશે, જેને લઈ ઓજસ પોર્ટલ પર 'રિટાયર ઇન 1 યર'નો વિકલ્પ રાખવામાં આવશે

  • પૂર્વ સૈનિકો અંગે મહત્વનો નિર્ણય 
  • નિવૃત્તીના 1 વર્ષ પહેલા કરી શકાશે અરજી 
  • ઓજસ પોર્ટલ પર વિકલ્પ અપાશે 


પૂર્વ સૈનિકોને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારી નોકરી માટે પૂર્વ સૈનિકો નિવૃત્તિના એક વર્ષ અગાઉ ફોર્મ ભરી શકશે. અત્રે જણાવીએ કે, જાહેરાત થયાના 1 વર્ષની અંદર નિવૃત્ત થનાર સૈનિકોને આ મહત્વપૂર્ણ લાભ મળી શકશે. જેને લઈ ઓજસ પોર્ટલ પર 'રિટાયર ઇન 1 યર'નો વિકલ્પ રાખવામાં આવશે

આ ભરતીના ફોર્મ ભરાવવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત 17 કેડર માટે 4300 જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવેલી છે. જે ભરતીના ઓનલાઇન ફોર્મ ભરવાનું 4 જાન્યુઆરીથી શરૂ થયેલું છે, જેની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. થોડા દિવસ અગાઉ જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

વાંચવા જેવું: એવિએશનને લગતો એવો કોર્સ, જેના વિશે ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે, પરંતુ મહિને લાખોની કમાણી કરાવે છે

500 રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે
પરીક્ષા ફીમાં પણ મંડળે ફેરફાર કર્યો છે. 500 રૂપિયા ફી દરેક ઉમેદવાર ભરવાની રહેશે. મંડળ દ્વારા પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફિ પરત આપશે. ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. 111 રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. 500 પરીક્ષા ફી લેશે. અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. 400 પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ