OMG / રામ રાખે તેને કોણ ચાખે: મહિલા ને માથામાં 3 ગોળી વાગી, છતાં 7 km કાર ચલાવી પોલીસ પાસે પહોંચી

A 42 year old women injured by 3 bullets drives 7 km to police station

પંજાબમાં એક 42 વર્ષની મહિલાએ પોતાના ભાઈ અને ભત્રીજાના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, તેના માથાપર ગોળી ખાવાના 3 નિશાન અને મોડાપર એક નિશાન હતો, આ મહિલા આવી હાલત માં 7 km ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ હતી. આ એક જમીન પડાવવાનો કેસ હતો કેજેમાં તેને પોતાના ભાઈ અને ભત્રીજા સામે ફરિયાદ મૂકી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ