બ્રેકિંગ ન્યુઝ
Vishal Khamar
Last Updated: 05:29 PM, 21 January 2024
ADVERTISEMENT
देशवासियों से पीएम मोदी के 9 आग्रह-
— BJP Gujarat (@BJP4Gujarat) January 21, 2024
1. पानी की बूंद-बूंद बचाइए और जल संरक्षण के लिए लोगों को जागरूक कीजिए
2. गांव-गांव जाकर लोगों को डिजिटल लेन-देन के लिए जागरूक कीजिए
3. अपने गांव, मोहल्ले और शहर को स्वच्छता में नंबर वन बनाने के लिए काम कीजिए
4. लोकल को प्रमोट कीजिए, मेड इन… pic.twitter.com/WE2Vvvt2Pq
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મિત્રો તમારો અને મારો સબંધ ખૂબ જ જૂનો છે. હું જ્યારે પણ તમારી લોકોની વચ્ચે આવું છું ત્યારે કંઈને કંઈ આગ્રહ કરૂ છું. આજે હું ફરી તમારી લોકોની સાથે મારા આગ્રહ વ્યક્ત કરવા માંગુ છું. આ એક તરફથી મારા 9 આગ્રહ છે. હું જાણુ છુ કે તમે આમાંથી કેટલાક ક્ષેત્રોમાં પહેલીથી જ જોડાયેલા છો. પરંતું તમારા માટે અને તમારી યુવા પેઢી માટે હું આ 9 આગ્રહ કહું છું.
PM મોદીએ નાગરિકોને કરી અપીલ કરેલ 9 મુદ્દા
1.પાણીનું એક એક ટીપું મહત્વનું છે. અને જળ સંરક્ષણ માટે વધુમાં વધુ લોકોનો જાગૃત કરો.
2. ગામ ગામે જઈ લોકોને ડીઝીટલ લેવડ-દેવડ માટે જાગૃહ કરો.
3. આપણું ગામ, આપણું શહેર તેમજ આપણી સોસાયટીઓને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે કામ કરો.
4. લોકલ ચીજ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખો. મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો.
5.આપણા દેશનાં પ્રવાસન સ્થળોને વધુ મહત્વ આપો.
6.પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને જાગૃત કરો.
7.શ્રી અન્નનો તમારા જીવનમાં સમાવેશ કરો.
8. રમત ગમતને તમારા જીવનમાં સમાવેશ કરો.
9. કોઈ પણ પ્રકારના ડ્રગ્સ તેમજ નશાની ખરાબ આદતથી દૂર રહો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.