ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / સોના-ચાંદી ભૂલી જાઓ! કરવા ચોથ પર તમારી પત્નીને ₹3,000 થી ઓછી કિંમતે આ 8 વસ્તુઓ ભેટ આપો

photo-story

9 ફોટો ગેલેરી

Gift Ideas / સોના-ચાંદી ભૂલી જાઓ! કરવા ચોથ પર તમારી પત્નીને ₹3,000 થી ઓછી કિંમતે આ 8 વસ્તુઓ ભેટ આપો

Last Updated: 05:06 PM, 27 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કરવા ચોથ 2026 પર પત્નીને ખુશ કરવા માટે મોંઘાં સોનાં-ચાંદીનાં ઘરેણાં ખરીદવાની જરૂર નથી. 3000થી ઓછા બજેટમાં મળતી આ 8 સુંદર ગિફ્ટ આઇડિયાઝથી તમારા પાર્ટનરના ફેસ પર સ્પેશીયલ સ્માઈલ લાવી શકાય છે.

1/9

photoStories-logo

1. કરવા ચૌથ પર ગિફ્ટ

કરવા ચૌથ પર પત્નીને કંઈક ખાસ ગિફ્ટ આપવું છે પણ સોના-ચાંદીની બહાર વિચારી રહ્યા છો અને બજેટ 3000 રૂપિયા સુધીનું છે? તો ચિંતા ન કરો. અહીં એવા 8 સુંદર અને વ્યવહારુ ઓપ્શન જણાવ્યા છે, જે પત્નીને ખુશ કરી દેશે અને તમારા બજેટમાં પણ ફિટ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. ચાંદીની પાયલ

હલકા અને સુંદર ડિઝાઇનવાળી ચાંદીની પાયલ કે સેટ 2500-3000 રૂપિયામાં સરળતાથી મળી જાય છે. જે પહેરવામાં હલકી અને દેખાવમાં આકર્ષક હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. સ્ટાઇલિશ હેન્ડબેગ

બ્લેક, બેજ, મેરૂન કે ટેન કલરનો સુંદર હેન્ડબેગ. ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બંને ઔટફિટ સાથે મેળ ખાય અને રોજના ઉપયોગમાં પણ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. સાડી કે સ્યુટ

પત્નીની પસંદગીની ટ્રેન્ડી સાડી કે સ્યુટ આપી શકાય છે. 3000માં સુંદર પેટર્નવાળી સાડીઓ મળી જાય છે જે પહેરીને તે ખુશ થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. મેકઅપ કિટ

સારા બ્રાન્ડની મેકઅપ કિટ આપી શકાય છે. કરવા ચૌથની આસપાસ ઘણી વખત ઓફર્સ પણ ચાલુ હોય છે આથી સારી વસ્તુઓ મળી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. યાદગાર ફોટો ફ્રેમ

લગ્નની, પહેલી મુલાકાતની કે કોઈ ખાસ ટ્રિપની તસવીર સુંદર ફ્રેમમાં મૂકીને આપો. આ સાથે એક નાનું લવ લેટર પણ લખી દો. જેમાં આ ગિફ્ટ ખૂબ જ વ્યક્તિગત અને યાદગાર બની જશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. ઘડિયાળ

સ્માર્ટ વૉચ કે સામાન્ય સ્ટાઇલિશ ઘડિયાળ પણ આપી શકાય છે. જો પત્ની નોકરી કરતી હોય તો ઘડિયાળ ખાસ પસંદ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. સેન્ડલ્સ કે હીલ્સ

સુંદર હીલ્સ કે કમ્ફર્ટેબલ સેન્ડલ્સ આપી શકાય છે. જો ઊંચી હીલ્સ ન પહેરતી હોય તો મીડિયમ હાઇટની અથવા ફ્લેટ સેન્ડલ પણ લઈ શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. રોમેન્ટિક ડેટ + ગિફ્ટ હેમ્પર

સાથે રોમેન્ટિક ડિનરનું પ્લાન બનાવો અને ત્યાં જ ચોકલેટ તથા ફૂલોનો સુંદર ગિફ્ટ હેમ્પર આપો. ખાસ કરીને પહેલા કરવા ચૌથ માટે આ વિચાર સૌથી પરફેક્ટ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Karwa Chauth Ideas Gifts Under 3000 Karwa Chauth Gifts
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ