બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / 6 foods that tend to spike blood sugar

હેલ્થ / અચાનક વધી જાય છે શુગર લેવલ? તમારી Food Habits જ છે જવાબદાર, ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી આ 6 વસ્તુઓ

Arohi

Last Updated: 07:21 PM, 1 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા ખાદ્ય પ્રદાર્થ એવા હોય છે જે ટાઈપ 2 ડાયાબિટીઝ વાળા લોકોમાં બ્લડ શુગરના સ્તરને વધારી શકે છે.

  •  ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવું હોય તો ન ખાતા આ ફૂડ્સ 
  • વધી જશે શુગર લેવલ 
  • જાણો શું કાળજી રાખશો

જો તમને ટાઈપ 2 ડાયાબિટીસ છે તો તમને બ્લડ શુગર નિયંત્રણ માટે અમુક એવા ખાદ્ય પદાર્થોને નજરઅંદાજ કરવાના રહેશે જે બ્લડ શુગરને વધારી શકે છે. ડાયાબિટીસના 6 એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવવામાં આવ્યું છે જે બ્લડ શુગરના સ્તરને વધારી શકે છે. 

સફેદ અનાજ 
અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, સફેદ અનાજ યુક્ત ખાદ્ય પદાર્થ, જેવા કે સફેદ બ્રેડ, પાસ્તા અને ચોખા છે. આ રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેડ સ્ત્રોતોના પ્રોસેસ વખતે તેના ફાઈબરનો મોટા પ્રમાણનો ભાગ હટાવી દેવામાં આવે છે. આ ફૂડ્સ બ્લડ શુગરના સ્તરને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે. ત્યાં જ સાબુત અનાજમાં તમે રોટલી, સાબુત ઘઉંના પોસ્તા અને બ્રાઉન રાઈસ ખાઈ શકો છો જે ફાઈબરથી ભરપુર હોય છે. 

શુગર યુક્ત પદાર્થ 
શિકાગોમાં રશ યુનિવર્સિટી મેડિકલ સેન્ટરમાં એન્ડોક્રિનોલોજી, ડાયાબિટીઝ અને મેટાબોલિઝ્મને એસોસિએટ પ્રોફેસર, રાસા કલલૌસ્કાઈટ કહે છે કે જો તમે મીઠા પીણા પી રહ્યા છો તો બ્લડ શુગરને નિયંત્રિત કરવું ખૂબ મુશ્કેલ છે. આ મીઠા પીણા પદાર્થોમાં મુખ્ય પોષક તત્વોની કમી હોય છે. એવામાં તમે તાજા ફળોના જ્યુસનું સેવન કરી શકો છો જે તમારા માટે ફાયદાકારક થઈ શકે છે. 

ફાસ્ટ ફૂડ 
નિશ્ચિત રૂપથી કોઈ પણ ફાસ્ટ ફૂડ હેલ્દી નથી હોઈ શકતું. ફાસ્ટ ફૂડમાં ફક્ત કેલેરીની માત્રા વધારે હોય છે સાથે જ તેમાં સુગર અને રિફાઈન્ડર કાર્બોહાઈડ્રેટની માત્રા પણ વધુ હોય છે. માટે આ ખાદ્ય પદાર્થોને ખાવાથી બચવું જોઈએ.

સ્ટાર્ચ યુક્ત શાકભાજી 
સ્ટાર્ચ યુક્ત શાકભાજી મોટી માત્રામાં બ્લડ શુગર લેવલને વધારી શકે છે. જેવા કે બટાકા, મટર અને મકાઈ જેવા શાકભાજીઓ. આટલું જ નહીં, તેમાં નોન-સ્ટાર્ચ વાળા શાકભાજી જેવા કે બ્રોકોલી, ફુલાવર અને કોબીની પણ તુલનામાં વધુ માત્રામાં કાર્બ્સ હોય છે. 

કોફી 
કોફીમાં કેફીનની માત્રા ખૂબ વધારે હોય છે. શુગર વગર પણ ઘણા લોકોની બ્લડ શુગર કૈફીનના પ્રતિ વધુ સંવેદનશીલ હોય છે. એવામાં ઘણી વધુ કોફીનું સેવન કરવાથી પણ બચવું જોઈએ. 

દહીં 
ફ્લેવર્ડ યોગર્ડ એટલે કે દહીંમાં આર્ટિફિશિયલ મિઠાસ અને કાર્બ્સ હોય છે. જે ડાયાબિટીસ રોગીઓને બ્લડ શુગર લેવલને હાઈ કરી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ