આત્મહત્યા / લવ મેરેજનો કરૂણ અંજામ : 19 વર્ષની પરિણિતા સાથે એવું તે શું થયું કે તેણે મોત વહાલું કર્યુ?

19 years old woman committed suicide in Arvalli

19 વર્ષની આશાભરી યુવતીએ ચાર મહિના પ્રેમલગ્ન બાદ પોતાનું જીવન ટુંકાવી આપઘાતનો માર્ગ અપનાવતા અરવલ્લીમાં ચકચાર મચી ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ