બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ભારત / 16 february latest gold silver price in india

બિઝનેસ / સોનું-ચાંદી ખરીદવા ઈચ્છતા હોય તો ખુશખબર, કિંમતમાં સારો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Vaidehi

Last Updated: 06:48 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IBJA અનુસાર ગઈકાલે એટલે કે 16 ફેબ્રુઆરીનાં રોજ સોનાની કિંમત 558 રૂપિયા ઘટીને 61,743 રૂપિયા થઈ છે.

  • સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડો નોંધાયો
  • સોનાની કિંમતમાં 558 રૂપિયાનો ઘટાડો
  • ચાંદીનાં રેટમાં પણ મામૂલી ઘટાડો

સોના-ચાંદીનાં ખરીદારો માટે સારા સમાચાર આવ્યાં છે. સોના-ચાંદીનાં સાપ્તાહિક ભાવમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે સોનાની કિંમતમાં 558 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટ્યાં છે. જ્યારે ચાંદીનાં ભાવમાં 218 રૂપિયા પ્રતિ કિલોગ્રામની મામૂલી કમી આવી છે. 

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે IBJAની વેબસાઈટ અનુસાર આ બિસનેઝ વીક 12થી 16 ફેબ્રુઆરીમાં 24 કેરેટ સોનાનો રેટ 62301 હતો જે શુક્રવાર સુધી  61743 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે 999 શુદ્ધતાવાળી ચાંદીની કિંમત 70922થી ઘટીને 71140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ છે.

આ અઠવાડિયાનો સોનાનો રેટ
12 ફેબ્રુઆરી 62301 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
13 ફેબ્રુઆરી 62394 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
14 ફેબ્રુઆરી 61590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
15 ફેબ્રુઆરી 61508 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
16 ફેબ્રુઆરી 61743 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

છેલ્લા સપ્તાહમાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો?
12 ફેબ્રુઆરી - રૂ 71,140 પ્રતિ કિલો
13 ફેબ્રુઆરી- રૂ 71,042 પ્રતિ કિલો
14 ફેબ્રુઆરી- રૂ. 69,150 પ્રતિ કિલો
15 ફેબ્રુઆરી- રૂ. 70,203 પ્રતિ કિલો
16 ફેબ્રુઆરી- રૂ. 70,922 પ્રતિ કિલો

વધુ વાંચો: ગમે તેટલી મહેનત કરો, તોય પૈસા નથી બચતા? તો આજથી જ આ ટિપ્સ ફૉલો કરો, થશે જોરદાર સેવિંગ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ