બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વરસાદમાં ઇલેક્ટ્રોનિક્સ થઈ શકે છે ખરાબ! આ 12 સરળ ટીપ્સ અપનાવી બચાવો હજારો રૂપિયાનું નુકસાન

photo-story

13 ફોટો ગેલેરી

Monsoon Electronics Care / વરસાદમાં ઇલેક્ટ્રોનિક્સ થઈ શકે છે ખરાબ! આ 12 સરળ ટીપ્સ અપનાવી બચાવો હજારો રૂપિયાનું નુકસાન

Last Updated: 05:24 PM, 24 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ચોમાસામાં વધેલા ભેજથી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને બચાવવા માટે સિલિકા જેલ, સારું વેન્ટિલેશન અને નિયમિત સફાઈ જેવી સાવધાની અપનાવો. ભીના હાથે તેનો વપરાશ ટાળો.

1/13

photoStories-logo

1. ચોમાસામાં ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ

ચોમાસુ ગરમીમાંથી રાહત આપે છે પરંતુ તેની સાથે અનેક મુશ્કેલીઓ પણ લાવે છે. તેમાંથી એક મોટી સમસ્યા છે હ્યુમિડિટી કે વધેલુ ભેજ. ઘરમાં વધેલુ ભેજ માત્ર દીવાલો અને ફર્નિચરને જ નુકસાન પહોંચાડતી નથી પરંતુ મોબાઈલ, લેપટોપ, ટીવી, ફ્રિજ જેવા ઇલેક્ટ્રોનિક ડિવાઈઝને પણ ભારે નુકસાન કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. વાતાવરણમાં ભેજ

વાતાવરણમાં વધેલુ ભેજ ધીરે ધીરે ડિવાઈઝને સર્કિટ, બેટરી અને મેટલ પાર્ટ્સને ખરાબ કરે છે. તેનાથી ડિવાઈઝની કાર્યક્ષમતા ઘટે છે અને તેની આયુષ્ય પણ ઘટે છે. જે ઘરોમાં વેન્ટિલેશન ઓછું હોય કે સીલનની સમસ્યા વધારે હોય ત્યાં આ જોખમ વધુ વધી જાય છે. પરંતુ થોડી સાવધાની અને સાચી કાળજી લઈને આપણે આ ડિવાઈઝને નુકસાનથી બચાવી શકીએ છીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/13

photoStories-logo

3. મોનસૂનમાં ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ વધુ ખરાબ કેમ થાય છે?

વરસાદના સમયમાં હવામાં ભેજ ખૂબ વધી જાય છે, જે ધીરે ધીરે ડિવાઈઝની અંદર પહોંચી જાય છે. તેનાથી ઇલેક્ટ્રિકલ કનેક્શન કમજોર પડે છે, શોર્ટ સર્કિટનું જોખમ વધે છે, પરફોર્મન્સ ઘટે છે અને સમયસર ધ્યાન ન આપવાથી ડિવાઈઝ પૂર્ણપણે ખરાબ થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. ભેજ ઇલેક્ટ્રોનિક્સને કેવી રીતે નુકસાન પહોંચાડે છે?

ભેજડિવાઈઝનના આંતરિક ભાગોને ધીમે ધીમે ખરાબ કરે છે જેનાથી અનેક ટેકનીકલ સમસ્યાઓ ઊભી થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/13

photoStories-logo

5. ઘરમાં ભેજ વધવાના કારણો

લગાતાર વરસાદ, ઓછું વેન્ટિલેશન, ભીના કપડાં, બાથરૂમની ભાપ અને પાણીવાળા છોડ વગેરે કારણે નમી વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. ભેજનું જોખમ વધુ ક્યાં હોય છે?

ચોમાસાની ઋતુમાં બાથરૂમ, કિચન, દીવાલ પાસે, ફ્લોર પર, બંધ અલમારી અને બારી પાસે જેવી જગ્યાઓએ ભેજ વધુ જમા થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/13

photoStories-logo

7. કયા ડિવાઈઝ વધુ જલદી ખરાબ થાય છે?

ચોમાસામાં મોબાઈલ, લેપટોપ, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન, માઈક્રોવેવ વગેરે ડિવાઈઝ પર નમીની અસર વધુ જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. ભેજથી બચાવવા માટે શું કરવું?

મોનસૂનમાં થોડી સાવધાનીથી ડિવાઈઝને સુરક્ષિત રાખી શકાય છે. એના માટે સિલિકા જેલ વાપરો, સ્ટેન્ડ પર રાખો, વેન્ટિલેશન સારું રાખો અને વારંવાર સૂકા કપડાથી સાફ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

9/13

photoStories-logo

9. મોબાઈલ અને લેપટોપની સંભાળ

ચોમાસાની ઋતુમાં વોટરપ્રૂફ કવર વાપરો, સિલિકા જેલ મૂકો, ભીની જગ્યાએ ન રાખો, ભીંજાય તો તરત પોંછી નાખો અને ભીના હાથે ન વાપરો.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. મોટા ઉપકરણો (ટીવી, ફ્રિજ)ની કેર

ચોમાસાની ઋતુમાંદીવાલથી થોડા અંતરે રાખો, લાકડાના સ્ટેન્ડ પર મૂકો, સ્ટેબલાઈઝર વાપરો, વેન્ટ બ્લોક ન કરો અને વધારે નમી હોય તો એસી કે ડીહ્યુમિડિફાયર ચલાવો.

આ તસવીર શેર કરો

logo logo logo

11/13

photoStories-logo

11. હોમ અપ્લાયન્સીસની સંભાળ

ચોમાસામાં હોમ અપ્લાયન્સીસ જેમ કે, મિક્સર, આયર્ન વગેરેને હવાવાળી જગ્યાએ રાખો, વાપર્યા પછી સૂકા કપડાથી પોંછો, ભીના હાથે ન વાપરો અને બાથરૂમ પાસે ન મૂકો.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. વપરાશ વખતે સાવધાની

ચોમાસાનીઋતુમાં ભીના હાથે ન અડો, વરસાદમાં ખુલ્લી જગ્યાએ ન વાપરો, વીજળી પડે ત્યારે પ્લગ કાઢી નાખો અને ભીંજાય તો તરત બંધ કરીને સુકવો.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. જો ભેજ અંદર જાય તો શું કરવું?

હોમ અપ્લાયન્સીસ તરત બંધ કરો, પ્લગ કાઢી નાખો, સૂકી હવાવાળી જગ્યાએ મૂકો, પંખાની હવાથી સુકવો અને ઓછામાં ઓછા 24 કલાક સુધી ચાલુ ન કરો. સમસ્યા રહે તો સર્વિસ સેન્ટરે લઈ જાઓ.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

electronic devices Monsoon humidity
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ