બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 11-year-old girl crushed by car driver while reversing in Isanpur in Ahmedabad, dies during treatment

SHORT & SIMPLE / ઈસનપુરમાં કાર ચાલકે રિવર્સ લેતી વખતે 11 વર્ષીય બાળકીને કચડી, સારવાર દરમ્યાન મોત

Vishal Khamar

Last Updated: 03:54 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઈસનપુરનાં ગોવિંદવાડી વિસ્તારમાં કાર ચાલકે બાળકીને કચડતા બાળકીને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

  • અમદાવાદમાં કાર ચાલકની બેદરકારીએ લીધો બાળકીનો જીવ
  • રિવર્સ લેતા સમયે કાર ચાલકે ધ્યાન ન દેતા 11 વર્ષની બાળકી કચડાઈ
  • ઈસનપુરના ગોવિંદવાડી વિસ્તારમાં કાર ચાલકે બાળકીને કચડી

અમદાવાદમાં અવાર નવાર કાર ચાલકોની બેદરકારીનાં કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડતો હોય છે. ત્યારે આવો જ એક બનાવ અમદાવાદમાં બનવા પામ્યો હતો. જેમાં કાર ચાલક કાર રિવર્સ લેતા હતા. તે સમયે કાર ચાલકની બેદરકારીના કારણે કારની પાછળ ઉભેલ 11 વર્ષીય બાળકી કચડાઈ  ગઈ હતી.
સારવાર દરમ્યાન બાળકીનું મોત નિપજ્યું
અમદાવાદમાં કાર ચાલકની બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં કાર રિવર્સ લેતા વખતે કાર ચાલકે ધ્યાન ન દેતા 11 વર્ષની બાળકી કચડાઈ જવા પામી હતી. ઈસનપુરનાં ગોંવિદવાડી વિસ્તારમાં કાર ચાલકે બાળકીને કચડી હોવાની ઘટના બનવા પામી છે.  ત્યારે ઘટના બનતાની સાથે જ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે સારવાર દરમ્યાન બાળકીનું મોત  નિપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં દિવ્યા ગરાસિયા નામની બાળકીનું મૃત્યું થયું હતું. આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ