બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 10 Dead In Horrific Accident On Vadodara-Ahmedabad Expressway

નડિયાદ એક્સિડન્ટ / VIDEO : આખી કારનો કચ્ચરઘાણ, રોડ પર કફન ઢાંકીને લાશો બિછાવાઈ, દિલ વલોવી નાખશે વીડિયો

Last Updated: 09:58 PM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના નડિયાદમાં 10 લોકોનો ભોગ લેનારા કાળમુખા એક્સિડન્ટમાં એક નવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદમાં 10 લોકોનો ભોગ લેનાર કાળમુખા એક્સિડન્ટનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કારનો કચ્ચરઘાણ અને કફનમાં વીંટળાયેલી લોકોની લાશો જોઈ શકાય છે. 

કેવી રીતે થયો અકસ્માત
નડિયાદ નજીકથી પસાર ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર હાઈવે પર પડેલા ટ્રેલરને પાછળના ભાગે જોરદાર રીતે ટકરાઈ હતી અને તેમાં કારમાં સવાર 8 લોકોના તત્કાળ મોત થયાં હતા તથા 2 લોકો હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં મોતને ભેટ્યાં હતા. 

વડોદરાથી અમદાવાદ જતાં હતા 
નડિયાદમાં મરેલા 10 લોકો વડોદરાથી કાર લઈને અમદાવા જતાં હતા અને ત્યાં નડિયાદ પાસે તેને ભયંકર અકસ્માત નડ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર કબજે કરી હતી. આ સાથે તમામ લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. પોલીસ આ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકે છે. જો કે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારની હજુ સુધી જાણકારી મળી શકી નથી. આ અકસ્માતમાં કાર સંપૂર્ણ રીતે ભાંગી પડી છે અને રોડની આસપાસ લોહી દેખાય છે. કાર સામેથી ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. એટલા માટે કારનો આગળનો ભાગ ખરાબ રીતે દટાઈ ગયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nadiad car Accident Vadodara Ahmedabad Expressway accident Vadodara Ahmedabad Expressway accident
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ