બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / 1 killed GSRTC bus accident in Ahmedabad

અકસ્માત / ST બસે અમદાવાદમાં મહિલાને કચડી મારી, ઘટના થઈ CCTVમાં કેદ

Gayatri

Last Updated: 04:53 PM, 9 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં બેરહમ એસટી બસે એક મહિલાને કુચડી મારી હતી. બસમાં ચઢવા જઈ રહેલી મહિલાને પહેલા ટક્કર મારી અને પછી તેના પરથી આખી બસ પસાર થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકો માં આ મામલે અફરાતફરી મચી ગઈ હતી. મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ.

  • અમદાવાદમાં અકસ્માતમાં મહિલાનું મોત
  • મેમકો પાસે STની અડફેટે મહિલાનુ મોત
  • ઘટના CCTVમાં કેદ

શહેરના મેમકો પાસે એસ.ટી બસ દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. ધક્કામુકીમાં ટાયરની નીચે આવી જતા મહિલાનું મોત થયું હતુ. 

શું છે ઘટના?

મેમકો પાસે એક મહિલા એસ.ટી. બસમાં ચઢવા જઇ રહી હતી ત્યારે બસની ટક્કર વાગવાથી નીચે પડી ગઈ અને તેના પરથી બસ પસાર થઈ જતા મહિલાનું મોત થયું હતું. આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. 

પોલીસે શરૂ કરી કાર્યવાહી

આ અંગે જાણ થતાં ઈ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ