બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / Yuzvendra chahal dhanashree verma wedding anniversary romantically post video

એનિવર્સરી / લગ્નની વર્ષગાંઠ પર ચહલ અને ધનશ્રી થયા રોમેન્ટિક, પતિનો પ્રેમ ભર્યો મેસેજ વાંચી રીતસર શરમાઈ ગઈ Dhanshree, જુઓ PHOTOS

Arohi

Last Updated: 08:28 AM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chahal-Dhanashree Wedding Anniversary: ચહલ અને ધનશ્રીએ 2020માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે. પોતાની વેડિંગ એનિવર્સરી પર ચહલે એક સુંદર મેસેજની સાથે અમુક ફોટો પોસ્ટ કર્યા છે.

  • આજે છે ચહલ ધનશ્રીની વેડિંગ એનિવર્સરી 
  • વેડિંગ એનિવર્સરી પર શેર કરી સુંદર પોસ્ટ
  • કપલના રોમેન્ટિક ફોટો વાયરલ 

ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે પોતાની વેડિંગ એનિવર્સરી પર પત્ની ધનશ્રી વર્મા માટે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ લખી છે. પોતાની વેડિંગ એનિવર્સરીના અવસર પર ચહલે એક ખાસ પોસ્ટની સાથે થોડા ફોટો પોસ્ટ કર્યા છે. 

ચહલે કરી સુંદર પોસ્ટ
મહત્વનું છે કે ચહલ અને ધનશ્રીએ 2020માં લગ્ન કર્યા હતા. તેમના લગ્નનને ત્રણ વર્ષ થઈ ગયા છે. પોતાની વેડિંગ એનિવર્સરીના અવસર પર ચહલે એક સુંદર સંદેશની સાથે પોતાના અમુક ફોટો પોસ્ટ કર્યા છે. ચહલે એક્સ સોશિયલ મીડિયા પર લખ્યું, "ડિયર વાઈફ, આપડી મુલાકાતે પહેલા દિવસથી લઈને આ પલ સુધી આ યાત્રાની દરેક સેકંડ મારા દિલના નજીક છે."

 

જોડિઓ સ્વર્ગમાં બને છે...
ચહલે આગળ લખ્યું, "લોકો કહે છે કે જોડિયો સ્વર્ગમાં બને છે અને મને વિશ્વાસ છે કે જેણે પણ અમારી સ્ક્રિપ્ટ લખી છે તે મારા પક્ષમાં છે. તમે મને દરરોજ એક સારો વ્યક્તિ બનાવ્યો છે. તમે મને પૂર્ણ કરો છો. તમને લગ્ન તિથી મુબારક,"

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ