બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / youth deadbody found in suspicious condition on SG highway ahmedabad

હત્યા કે પછી? / SG હાઇવે પર શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા હડકંપ! શરીર પર હતા આવા નિશાન, પોલીસ પણ ચોંકી

Dhruv

Last Updated: 11:10 AM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ફરીવાર એક ચોંકાવનારી ક્રાઇમ ઘટના સામે આવી છે. શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસેથી એક યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

  • અમદાવાદના SG હાઇવે પર યુવકનું શંકાસ્પદ મોત
  • વૈષ્ણોદેવી સર્કલ પાસેથી મળી આવ્યો યુવકનો મૃતદેહ
  • સોલા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી

અમદાવાદના SG હાઇવે પર એક યુવકનું શંકાસ્પદ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસેથી મળી આવ્યો હાર્દિક ઠક્કર નામના યુવકનો મૃતદેહ મળી આવતા સોલા પોલીસ દોડતી થઇ ગઇ છે. બિનવારસી ઓટોરિક્ષામાં મૃતદેહ મળી આવતા પોલીસને જાણ થતા જ સોલા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

મૃતક યુવક પાટણના હારીજમાં રહેતો હતો
મૃતક યુવકના મૃતદેહ પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. મૃતક યુવક હાર્દિક ઠક્કર પાટણના હારીજમાં રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે. યુવકનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો છે. ત્યારે હાલમાં મૃતદેહને પોલીસે સોલા સિવિલ ખાતે PM અર્થે ખસેડવામાં આવ્યો છે. સોલા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરવાની શરૂ કરી દીધી છે.

તાજેતરમાં જ પ્રેમ પ્રકરણ મુદ્દે એક યુવકની હત્યા કરી દેવાઇ હતી
ઉલ્લેખનીય છે કે શહેરમાં તાજેતરમાં જ અન્ય પણ એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પ્રેમ પ્રકરણમાં છરીના ઘા ઝીંકીને એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા રોનક સોલંકી નામના 23 વર્ષીય યુવકની હત્યા કરી નખાઇ હતી. રોનક સોલંકી 14 ડિસેમ્બર 2022 ના રોજ સવારે નોકરી પર જવા માટે નીકળ્યો હતો પરંતુ તે જીવિત ઘરે પરત ન હતો ફર્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ