બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / young man stabbed an employee who went to catch stray cattle the police declared the young man wanted

અમદાવાદ / રખડતા ઢોર પકડવા ગયેલા કર્મચારીને યુવકે ઝીંક્યા તલવારના ઘા, પોલીસે યુવકને વૉન્ટેડ જાહેર કર્યો

Kishor

Last Updated: 04:19 PM, 21 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ઢોર પકડવા ગયેલા કર્મચારી પર યુવકે હુમલો કર્યોની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

  • ઢોર પકડવા ગયેલા કર્મચારી પર હુમલો
  • કર્મચારીને તલવારના ઘા ઝીંકી મારી નાખવાની ધમકી અપાઈ 
  • નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ 

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ઢોર પકડવા ગયેલા કર્મચારી પર યુવકે સરકારી કામમાં રુકાવટ કરી તલવારના ઘા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે અમદાવાદના શાહીબાગની ગવર્નમેન્ટ કોલોનીમાં રહેતા અને કેટલ કેચર ઢોર ત્રાસ અંકુશ વિભાગમાં ફરજ બજાવતા ઈકરામમુદ્દીન અયુબખાન પઠાણે નિકોલ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે. 

રખડતી ગાયને પકડવા જતાં બબાલ
ગઈકાલે ઈકરામમુદ્દીન તથા ઢોર પાર્ટીના માણસો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ, એસઆરપી જવાન સહિતના કર્મચારીઓ પૂર્વ ઝોનમાં મનમોહન ચાર રસ્તાથી નિકોલ ખોડિયાર માતાના મંદિર તરફથી પસાર થઇ રહ્યા હતા. આ વેળાએ મનમોહનચોકીની સામેના જાહેર રોડ ઉપર રખડતાં ઢોર પકડવાની કામગીરી કરતા હતા ત્યારે ઈકરામમુદ્દીનની ટીમ આ વિસ્તારની રખડતી એક ગાયને કોર્ડન કરી પકડતી હતી. 

નિકોલ પોલીસે યુવકને વોન્ટેડ જાહેર કર્યો
આ દરમિયાન  મહેશ રબારીની બે ગાયને ગોમતીપુર શાકમાર્કેટથી ઈકરામમુદ્દીનની ટીમે પકડીને ટેલરમાં પૂરી હતી, જેથી ઈકરામમુદ્દીનની ટીમ ગાયને પકડવાની કામગીરી કરતી હતી. આ સમયે સરકારી કામગીરી ચાલુ હતી તેમ છતાં અચાનક મહેશે તલવારથી ઈકરામમુદ્દીનને પાછળથી ઘા ઝીંકી દીધો હતો. જે ને લઇને નિકોલ પોલીસે યુવકને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ