બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ટેક્સમાં બચત કરતા શીખવું છે? તો આ સ્કીમ્સમાં રોકાણ કરવાનું શરૂ કરો
Last Updated: 12:24 PM, 24 July 2024
સંસદમાં ગતરોજ નાણામંત્રી નિર્મલા સિતારમણે સતત 7 મી વાર બજેટ રજૂ કર્યું હતું. જેના કારણે લોકોમાં પણ વિવિધ ચર્ચાઓ જોવા મળી છે. ત્યારે જો તમારે પણ પૈસાને ટેક્સ બચત સાથે ઇનવેસ્ટ કરવા હોય તો આ યોજનાઓનો ઉપયોગ કરીને ટેક્સમાં બચત કી શકો છો.
ADVERTISEMENT
પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ
ADVERTISEMENT
જો તમારે ટેક્સમાં બચત કરવા માટે કોઈપણ સ્કીમમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સ્કીમ તમારા માટે સૌથી સારો વિકલ્પ બની રહેશે. આ સ્કીમમાં તમને રોકાણ કરવા પર હાલમાં 7.1 ટકા વ્યાજદર મળી શકશે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
આ સ્કીમ બાળકીઓ માટે શરૂ કરવામાં આવી છે. આ સ્કીમમા રોકાણ કરીને તમે ટેક્સની બચત કરી શકો છો. અને આ સ્કીમના ઉપયોગના આધારે તમે આપના બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકો છો.
આ પણ વાંચો: રેલવેમાં બમ્પર ભરતી, 7900થી વધારે ખાલી જગ્યા માટે આ તારીખથી કરો ઓનલાઈન અરજી
રાષ્ટ્રીય પેન્શન યોજના
તમે આ રાષ્ટ્રીય પેન્શન યોજનામાં પણ રોકાણ કરીને ટેક્સની બચત કરી શકો છો. ઉપરાંત આ સ્કીમમાં રોકાણ કરીને તમે તમારું ભવિષ્ય સુરક્ષિત પણ કરી શકો છો. ઉપરાંત નેશનલ પેન્શન યોજનામાં સ્કીમમાં નિવેશ કરવા પર આપને રિટાયર્ડ થયા બાદ પેન્શનનો લાભ મળે છે. એટલે રિટાયર્ડ થયા બાદ જીવન જરૂરિયાત માટે આ આવકનો ઉપયોગ કરી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.