બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / you will be shocked to see the rickshaw running on foot overbridge, VIDEO

Viral Video / 'બસ! આ જોવાનું જ બાકી રહ્યું હતું' ફૂટ ઓવરબ્રિજ પર સડસડાટ ચાલી રીક્ષા, VIDEO જોઈને ચોંકી જશો

Megha

Last Updated: 01:21 PM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે મુંબઈ-ઇલાહાબાદ હાઇવે પરનો છે. એ વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ ફૂટ ઓવરબ્રિજ પર તેની રિક્ષા ચઢાવે છે

  • હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે
  • વિડીયોમાં એક વ્યક્તિ ફૂટ ઓવરબ્રિજ પર તેની રિક્ષા ચઢાવે છે
  • પોલીસ આ વિડીયો પરથી રિક્ષા ચાલકને પકડવાની કોશિશ કરી રહી છે

વારંવાર સોશ્યલ મીડિયા પર ઘણા વિડીયો વાયરલ થતાં રહે છે. એવામાં ઘણા વિડીયો જોઈને હસું આવે છે તો ઘણા વિડીયો ઈમોશનલ પણ કરી દે છે. પણ ઘણા વિડીયો એવા હોય છે કે તેને જોઈને લોકો અચંબિત થઈ જાય છે અને મનમાં એવો સવાલ આવે છે આ શું છે અને શા માટે છે? 

હાલ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે મુંબઈ-ઇલાહાબાદ હાઇવે પરનો છે. એ વાયરલ વિડીયોમાં એક વ્યક્તિ ફૂટ ઓવરબ્રિજ પર તેની રિક્ષા ચઢાવે છે અને સામેની બાજુ ઉતારે છે. હાલ પોલીસ આ વિડીયો પરથી રિક્ષા ચાલકને પકડવાની કોશિશ કરી રહી છે. 

એ 18 સેંકડના વિડીયોમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલક હાઇવે ક્રોસ કરવા માટે ચાલવા માટે બનાવેલ ઓવરબ્રિજ પર રિક્ષા ચલાવતો નજર આવે છે. એ ઓવર બ્રિજ રેમ્પવાળો હોય છે જેથી રિક્ષા સહેલાઈથી તેના પર ચઢી જાય છે અને રસ્તો ક્રોસ કરવા માટે ઓવરબ્રિજ પર રિક્ષા ચલાવીને રસ્તો ક્રોસ કરે છે. હાઇવે પર હાજર કોઈ મુસાફરે તેના મોબાઇલમાં આ વિડીયો કેદ કરી લીધો હતો. હાલ સોશ્યલ મડિયા પર આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ એ રિક્ષા ચાલકને પકડવા માટે શોધી રહી છે. 

આ બસ ભારતમાં જ શક્ય છે 
આ વિડીયો ટ્વિટર હેન્ડલ @RoadsOfMumbai એ તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે- 'બસ એ જ જોવું બાકી હતું, આવું ભારતમાં જ શક્ય છે.'  હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ