બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / You should set your own time table during the exam

કામની ટિપ્સ / પરીક્ષામાં લાવવા છે સારા માર્ક્સ? તો આજથી જ આ ટિપ્સ ફૉલો કરો, મળશે બેસ્ટ રિઝલ્ટ

Pooja Khunti

Last Updated: 11:48 AM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે તમે જૂના પેપર ઉકેલો છો, ત્યારે તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછી શકાય છે. આ સાથે તમારું રિવિઝન પણ યોગ્ય રીતે થશે.

  • કોઈપણ વિષયને સરળ કે ઓછો સમજવાની ભૂલ ન કરો
  • વિદ્યાર્થીઓ ઘણીવાર પરીક્ષાને લઈને ચિંતામાં આવી જાય છે
  • થોડી મિનિટો માટે વિરામ લેવો પણ મહત્વપૂર્ણ છે

ટાઈમ ટેબલ બનાવો 
પરીક્ષા સમયે તમારે તમારું પોતાનું એક ટાઈમ ટેબલ સેટ કરવું જોઈએ. તમારે કેટલો સમય અભ્યાસ કરવાનો છે અને કેટલો સમય વિરામની જરૂર છે. આ સહિત તમામ બાબતો ધ્યાનમાં રાખો. 

દરેક વિષયને સમય આપો 
કોઈપણ વિષયને સરળ કે ઓછો સમજવાની ભૂલ ન કરો. તેના બદલે, દિવસ દરમિયાન દરેક વિષય માટે સમય કાઢો. 

ચિંતા ન કરો 
વિદ્યાર્થીઓ ઘણીવાર પરીક્ષાને લઈને ચિંતામાં આવી જાય છે. આનાથી તેમનું સ્વાસ્થ્ય અને પરીક્ષાનું પરિણામ બંને બગડી શકે છે. તેથી ચિંતાને નિયંત્રિત કરો. 

જૂના પેપર ઉકેલો 
જ્યારે તમે જૂના પેપર ઉકેલો છો, ત્યારે તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછી શકાય છે. આ સાથે તમારું રિવિઝન પણ યોગ્ય રીતે થશે. 

વાંચવા જેવું: બોર્ડ હોય કે અન્ય કોઈ પરીક્ષા..આ 5 જાદુઇ ટિપ્સ વિદ્યાર્થીઓને રાખશે ટેન્શન ફ્રી, વાલીઓને પણ એક્સપર્ટની સોનેરી સલાહ

વિરામ લેવો મહત્વપૂર્ણ છે 
વિરામ લીધા વગર કલાકો સુધી અભ્યાસ કરવાનો પ્રયાસ કરશો નહીં. થોડી મિનિટો માટે વિરામ લેવો પણ મહત્વપૂર્ણ છે. તેનાથી તમારા મન અને શરીર બંનેને રાહત મળશે. 

વાતને સાંભળો 
જો તમે કોઈ વસ્તુને યોગ્ય રીતે સમજવા માંગતા હોય તો તમારા શિક્ષકને યોગ્ય રીતે સાંભળો. આનાથી તમે તે વસ્તુને બરાબર સમજી શકશો અને તમે પ્રશ્નો પૂછીને મૂંઝવણ પણ દૂર કરી શકો છો. 

કોન્સેપ્ટ સમજો 
ઘણી વખત લોકો વિષયો યાદ રાખીને પરીક્ષા આપવા જાય છે. આ સમયે જો પ્રશ્ન બીજી રીતે પૂછવામાં આવે તો, તેમને સમજાતું નથી. તેથી વિષયને યોગ્ય રીતે સમજો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ