બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / You can consume these healthy foods to lose weight during winter

તમારા કામનું / શિયાળામાં ચપટી વગાડતા વજન ઘટાડો: કરો આ ફૂડનું સેવન, પાચન પણ સરળ અને શરીર પણ રહેશે ગરમ

Pooja Khunti

Last Updated: 09:57 AM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Weight loss in winters: શિયાળામાં વધતાં જતાં વજનને ઓછું કરવા માટે તમે આ હેલ્ધી વસ્તુઓનું સેવન કરી શકો.

  • જામફળ વજન ઘટાડવા માટે  અસરકારક 
  • તજનાં સેવનથી ચરબી ઓછી થાય 
  • શિયાળામાં વજન ઘટાડવા માટે બિટનું સેવન જરૂરી

શિયાળામાં શરીર ખુબજ આળસુ થઈ જાય છે. આ ઋતુમાં ખાવાની પણ ઘણી બધી વસ્તુઓ હોય છે.  જેના કારણે શિયાળામાં લોકોનું વજન વધી જાય છે. શિયાળામાં તમારું વજન નિયંત્રણમાં રાખવા માટે તમારે અમુક એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે આરામથી પાચન થઈ શકે. જાણો શિયાળામાં વજન ઘટાડવા માટે શું ખાવું જોઈએ? 

જામફળ વજન ઘટાડવા માટે  અસરકારક 
શિયાળામાં વજન ઘટાડવા માટે જામફળનું સેવન કરો. તેની અંદર ફાયબરનું પ્રમાણ હોય છે. જેના કારણે તમારું વજન જલ્દીથી નિયંત્રણમાં આવી જાય છે. તેના કારણે મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને કેલરી જલ્દીથી બર્ન થાય છે. જેથી તમારું વજન જલ્દીથી નિયંત્રણમાં આવી જશે. 

ગાજર 
શિયાળાની અંદર ગાજરનું સેવન કરવાથી તમારું વજન જલ્દીથી નિયંત્રણમાં આવી જશે. તેની અંદર આયર્ન અને ફાયબર જેવા પોષક તત્વો હોય છે. ગાજરનાં સેવનથી શરીર ગરમ રહે છે. 

મેથી દાળાનું સેવન કરવું જોઈએ 
શિયાળામાં વજન ઘટાડવા માટે મેથી દાળાનું સેવન કરવું જોઈએ.  મેથી દાળાનાં સેવનથી શરીરનું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. આ સાથે શરીરનું મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે. જેના કારણે તમારું વજન ઓછું થઈ શકે છે. 

તજનાં સેવનથી ચરબી ઓછી થાય 
ભારતીય રસોડાની અંદર મળતું તલ વજન ઘટાડવા માટે ઘણું ફાયદાકારક છે. તેના સેવનથી પેટની ચરબી ઓછી થઈ જાય છે. તજની અંદર સિન્મોલ્ડેહાઈડ હોય છે જે મેટાબોલિઝમને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. આ સાથે શરીરને ગરમ રાખવા માટે પણ અસરકારક છે. વજન ઘટાડવા માટે તજનાં પાણીનું સેવન કરો. જમવામાં પણ તજ પાઉડરનો ઉપયોગ કરો.  

બીટ વજન ઘટાડવામાં મદદ કરે 
શિયાળામાં વજન ઘટાડવા માટે બિટનું સેવન કરવું જોઈએ. તેની અંદર કેલરીની માત્રા ખુબજ ઓછી હોય છે. આ સાથે તે આયર્નનું ભંડાર હોય છે. બીટ શરીરને ગરમ રાખે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ