બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / World Radio Day 2024 sometimes you had to get a license even to buy a radio

World Radio Day 2024 / આજે 'વિશ્વ રેડિયો દિવસ': એક સમયે રેડિયો ખરીદવા માટે પણ લાયસન્સ લેવું પડતું અને આજે...!

Arohi

Last Updated: 11:40 AM, 13 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Radio Day 2024: દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. જાણો 13 ફેબ્રુઆરીની તારીખને પસંદ કરવાનું કારણ, થીમ અને રેડિયો સાથે જોડાયેલી જાણકારી.

  • 13 ફેબ્રુઆરીએ ઉજવાય છે વિશ્વ રેડિયો દિવસ 
  • પહેલા રેડિયો ખરીદવા પણ લેવું પડતુ હતુ લાયસન્સ
  • જાણો રેડિયો સાથે જોડાયેલી રસપદ વાતો 

પહેલા એક સમય હતો જ્યારે રેડિયો સાંભળવા માટે પણ લાયસન્સ લેવું પડતું હતું. લાયસન્સ ન લેવામાં આવે તો આ અપરાધ માનવામાં આવતો હતો. જો રેડિયો સાંભળવો હોય તો તેના માટે ચાર્જ આપવો પડતો હતો. રેડિયો ખરીદવાનું પોસ્ટ વિભાગ લાયસન્સ આપતું હતું. જોકે ટીવીના આવ્યા બાદ અને લોકપ્રિયતા વધવાની સાથે જ રેડિયોને લાયસન્સ ફ્રી કરી દેવામાં આવ્યો.  

રેડિયો દિવસનો ઈતિહાસ 
દેશ-દુનિયામાં રેડિયોના સદીઓ સુધી ચાલતા આવી રહેલા યોગદાનને જોતા વર્ષ 2010માં સ્પેન રેડિયો એકેડમીએ 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. તેના બાદ વર્ષ 2011માં યુનેસ્કોના સદસ્ય દેશોએ આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો અને ઓફિશ્યલ રીતે પહેલી વખત 13 ફેબ્રુઆરી 2012એ રેડિયો દિવસ ઉજવ્યો. 

વાંચો વિગતે: છોકરાની બર્થડેના આંકડાએ અપાવ્યાં 33 કરોડ, શખ્સની કહાની જાણીને ભાગશો ખરીદવા

13 ફેબ્રુઆરીએ કેમ ઉજવાય છે રેડિયો દિવસ 
13 ફેબ્રુઆરી 1946માં સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની શરૂઆત થઈ હતી. આજ કારણે આંતરરાષ્ટ્રીય રીતે રેડિયો દિવસ ઉજવવા માટે 13 ફેબ્રુઆરીની તારીખને પસંદ કરવામાં આવી. તેને સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની વર્ષગાંઠની રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે. દર વર્ષે આ દિવસની એક થીમ નિર્ધારિત થાય છે. વર્ષ 2024ની થીમ છે 'Radio: A century of informing, entertaining and educating'.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ