બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 odi world cup five batsman who watch out for top 5 batsman of cricket

World Cup 2023 / વર્લ્ડકપમાં આ 5 દમદાર ખેલાડીઓ પર રહેશે સમગ્ર વિશ્વની નજર, એકલા જ મેચની બાજી પલટી શકે તેવાં સક્ષમ

Arohi

Last Updated: 09:49 AM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC ODI World Cup 2023: 2023 વનડે વર્લ્ડ કપની શરૂઆત ગુરૂવાર 5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. આ વિશ્વ કપમાં અમુક એવા બેટ્સમેન છે જેમના પ્રદર્શન પર આખી દુનિયાની નજર રહેશે.

  • આ છે ટોપ 5 ખેલાડીઓ
  • વિશ્વ કપમાં રહેશે તેમના પર નજર 
  • એકલા જ પલટી શકે છે આખી મેચ 

ક્રિકેટના સૌથી મોટા મહાકુંભ એટલે કે વર્લ્ડ કપ દેશમાં 5 ઓક્ટોબર એટલે કે કાલથી રમાશે. ટૂર્નામેન્ટની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપમાં અમુક એવા બેટ્સમેન છે જેમના પ્રદર્શન પર આખી દુનિયાની નજર રહેશે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલી 
ભારતીય ક્રિકેટના સૌથી મોટા સ્ટાર વિરાટ કોહલી 2023 એશિયા કપમાં પોતાના ફોર્મનો પુરાવો આપી ચુક્યા છે. પાકિસ્તાનના સામે વિરાટની સેન્ચુરી વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. 34 વર્ષના વિરાટ કોહલીનો આ છેલ્લો વર્લ્ડ કપ પણ હોઈ શકે છે. જણાવી દઈએ કે વિરાટ વર્લ્ડ કપમાં સેન્ચુરી લગાવનાર સૌથી યુવા ભારતીય છે. 2011માં કિંગ કોહલીએ આ રેક્રોડને પોતાના નામે કર્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Babar Azam (@babarazam)

બાબર આઝમ 
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ વર્લ્ડ કપની શરૂઆત પહેલા વોર્મઅપ મેચોમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના સામે પોતાનું ફોર્મ બતાવી ચુક્યા છે. જોકે બાબર પહેલી વખત ભારત આવ્યા છે. એવામાં ઘણા લોકો તેમની બેટિંગ જોવા માંગતા હતા. બાબર જે ફોર્મમાં છે. તેને જોતા એવું લાગી રહ્યું છે કે તે વર્લ્ડ કપમાં ત્રણ ચાર સેન્ચુરી સરળતાથી મારી શકે છે. 

રોહિત શર્મા 
ગયા વર્લ્ડ કપના હીરો રોહિત શર્મા આ વખતે પણ કમાલ કરી શકે છે. ઈંગ્લેન્ડ સામે કમાયેલા 2019ના વર્લ્ડ કપમાં રોહિતે પાંચ સેન્ચુરી મારીને લોકોને ચોંકાવી દીધા હતા. આ વખતે પણ રોહિતના બેટથી સેન્ચુરીની લાઈન લાગી શકે છે. રોહિતે વર્લ્ડ કપ પહેલા જ બતાવી દીધુ છે કે તે આક્રામક અંદાજમાં બેટિંગ કરશે. એવામાં બધા તેમની બેટિંગ જોવા માટે ઉત્સાહિત છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Steve Smith (@steve_smith49)

સ્ટીવ સ્મિથ 
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને સીનિયર બેટ્સમેન સ્ટીવ સ્મિથનો પણ આ છેલ્લો વર્લ્ડ કપ હોઈ શકે છે. આ વર્લ્ડ કપમાં ત્રણ નંબર પર તે બેટિંગ કરશે. છેલ્લા બે વર્લ્ડ કપમાં સ્મિથ ટીમની બેટિંગમાં મહત્વપૂર્ણ ખેલાડી રહ્યા હતા. જોકે આ વખતે વર્લ્ડ કપ ભારતમાં રમાશે તો એવામાં સ્મિથની જરૂર ટીમને વધારે રહેશે. સ્મિથ ભારતીય પિચો પર સરળતાથી રન બનાવવામાં એક્સપર્ટ છે. તે બોલિંગની સાથે સાથે સ્પિનર્સને પણ સરળતાથી રમે છે. વર્લ્ડ કપમાં બધાની નજર સ્મિથના પ્રદર્શન પર રહેશે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ben Stokes (@stokesy)

બેન સ્ટોક્સ 
ઈંગ્લેન્ડના શાનદાર ખેલાડી બેન સ્ટોક્સે 2023 વનડે વર્લ્ડ કપ માટે પોતાના સંન્યાસ પર યૂટર્ન લીધો છે. સ્ટોક્સ આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ માટે ચાર નંબર પર બેટિંગ પણ કરી શકે છે. તે ભારતીય પીચને નજીકથી ઓળખે છે અને ખૂબ જ અનુભવી પણ છે. એમ કહેવું ખોટુ નહીં હોય કે આ વર્લ્ડ કપમાં દરેકની નજર બેન સ્ટોક્સના પ્રદર્શન પર રહેશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ