બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / world cup 2023 aus vs afg glenn maxwell 2nd fastest double century in odi

Glenn Maxwell Record / AUS vs AFG: વર્લ્ડ કપના ઇતિહાસમાં મેક્સવેલ બન્યો બેવડી સદીનો બાદશાહ, છતાંય ન તોડી શક્યો ઇશાન કિશનનો આ રેકોર્ડ

Arohi

Last Updated: 08:01 AM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 Glenn Maxwell AUS Vs AFG: ગ્લેન મેક્સવેલે મુંબઈમાં શાનદાર પ્રદર્શન કરતા ડબલ સેન્ચુરી ફટકારી હતી. જોકે તેમ છતાં તે ઈશાન કિશનનો રેકોર્ડ ન તોડી શક્યા.

  • ગ્લેન મેક્સવેલે મારી ડબલ સેન્ચુરી
  • શાનદાર પ્રદર્શન કરી રચ્યો ઈતિહાસ 
  • છતાં ન તોડી શક્યા ઈશાન કિશનનો આ રેકોર્ડ 

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલે શાનદાર પ્રદર્શન કરતા અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની જીત થઈ. અફઘાનિસ્તાને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વિશ્વ કપ 2023ની મેચ પહેલા બેટિંગ કરતા 291 રન બનાવ્યા. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 7 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. એવામાં ગ્લેન મેક્સવેલે ડબલ સેન્ચુરી મારી. છતાં તે ઈશાન કિશનનો રેકોર્ડ ન તોડી શક્યા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

સૌથી ફાસ્ટ ડબલ સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ 
હકીકતે વનડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે ફાસ્ટ ડબલ સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ ઈશાન કિશનના નામે છે. ઈશાને વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે 126 બોલ રમી ડબલ સેન્ચુરી લગાવી હતી. આ મામલામાં મેક્સવેલ બીજા સ્થાન પર પહોંચી ગયા છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

મેક્સવેલે 128 બોલમાં ડબલ સેન્ચુરી મારી છે. તે આ મામલામાં ઈશાનથી પાછળ છે. ક્રિસ ગેલ ત્રીજા નંબર છે. વેસ્ટઈન્ડિઝના ક્રિકેટર ગેલે જિમ્બાબ્વે સામે 2015માં 138 બોલ રમી ડબલ સેન્ચુરી કરી હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ