બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / આરોગ્ય / world blood donor day 2023 india know benefits of donating blood

વિશ્વ રક્તદાન દિવસ / બ્લડ ડોનેટ કરવું સ્વાસ્થ્ય માટે છે વધુ લાભદાયી, તેના 5 ફાયદા જાણી ચોંકી જશો

Bijal Vyas

Last Updated: 08:24 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર વર્ષે 14 જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં રક્તદાનનું મહત્વ સમજાવવાનો છે. રક્તદાના અનેક ઘણાં ફાયદાઓ પણ છે.

  • રક્તદાન કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે, મેન્ટલી તમે હેલ્ધી રહો છો
  • રક્તદાન કરવાથી હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે
  • રક્તદાન પછી જીરો કેલરી ડ્રિંક અને સ્નેક્સનું સેવન કરો

Blood Donation Health Benefits: દુનિયાભરમાં સારવાર દરમિયાન લોહીની કમીથી દર વર્ષે લાખો લોકોના મોત થાય છે, પરંતુ જ્યારે કોઇ વ્યક્તિ રક્ત અને પ્લાઝમા દાન કરે છે ત્યારે એક જીવન રક્ષક તરીકે બીજાનો જીવ બચાવવાનું કામ કરે છે. રક્તદાન કરવુ બીજા લોકો માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. આ રક્તદાતાના સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે ફાયદાકારક છે. તો આવો જાણીએ રક્તદાન કરવાથી શરીર અને બાકીના અંગોને શું ફાયદાઓ થાય છે.

સ્ટ્રેસ કરે છે દૂરઃ હેલ્થલાઇન અનુસાર, જ્યારે તમે રેગ્યુલર રક્તદાન કરો છો તો તમારી શારિરિક નહીં, પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ અનેક રીતે ફાયદો થાય છે. રક્તદાન કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટે છે. મેન્ટલી તમે હેલ્ધી રહો છો. ઇમોશનલી સ્ટ્રોંગ થઇ જાવો છો. એટલુ જ નહીં તમે ખુદને નકારાત્મક ભાવનાઓથી દૂર રાખી શકો છો અને આઇસોલેશનથી ખુદને બચાવી શકો છે. 

આજે શા માટે મનાવાય છે બ્લડ ડોનર ડે? | World Blood Donor Day 2019: Why is it  Celebrated

હાર્ટ માટે ફાયદાકારક: રક્તદાન કરવાથી હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનો ખતરો ઓછો થઇ જાય છે. આ લોઅર બ્લડ પ્રેશરના જોખમને પણ ઘટાડવાનું કામ કરે છે. તમારું બ્લડ પ્રેશર વધારે હાઇ રહે છે તો તમને વેસ્કુલર સિસ્ટમમાં બ્લડ ક્લોટની સમસ્યા રહે છે જેના કારણે હાર્ટ સ્ટ્રોક તેમજ હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે, જ્યારે તમે બ્લડ ડોનેટ કરો છો તો આ જોખમ ઓછુ થઇ જાય છે.

હિમોગ્લોબીન લેવલ સારું રહે: તમે નિયમિત રીતે રક્તદાન કરો છો તો આનાથી બ્લડનું હિમોગ્લોબિન લેવલ પણ સારુ રહે છે. આ સાથે તમારું બ્લડ હેલ્ધી રહે છે. શરીરમાં આયરનનું પ્રોડક્શન પણ સારું બની રહે છે.

ડિપ્રેશનથી દૂર રહો: જ્યારે તમે કોઇ જરૂરિયાતમંદને રક્તદાન કરો છો ત્યારે હેપ્પી હોર્મોન્સ પણ રિલીઝ થાય છે અને ડિપ્રેશનની સમસ્યાને દૂર કરી શકે છે. જોવા મળ્યુ છે કે જે લોકો આ રીતે કામ કરે છે અને સીધી રીતે સમાજની જરુરીયાતોને પૂર્ણ કરે છે, તેની દયાનો ભાવ વધે છે અને તે સારી જીંદગી જીવે છે. જેનાથી ડિપ્રેશન જેવી સમસ્યા દૂર થઇ જાય છે. 

આજે શા માટે મનાવાય છે બ્લડ ડોનર ડે? | World Blood Donor Day 2019: Why is it  Celebrated

કેલરી રિપ્લેસ કરે છે: રક્ત દાન કરવાના અનેક ફાયદા પણ છે. જ્યારે તમે બ્લડ ડોનેટ કરો છો તો એક વખતમાં શરીરમાંથી ઓછામાં ઓછી 500 કેલરી રિપ્લેસ થાય છે. આ એટલા માટે સંભવ છે કે રક્તદાન પછી જીરો કેલરી ડ્રિંક અને સ્નેક્સનું સેવન કરો.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ