બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Will Work With Government to Make Sure IPL 2024 is Held in India': Arun Dhumal

ક્રિકેટ / IPL 2024 ભારતમાં રમાશે કે વિદેશમાં? ચેરમેને કર્યું કન્ફર્મ, શિડ્યુઅલને લઈને આપ્યું મોટું અપડેટ

Hiralal

Last Updated: 10:39 PM, 14 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024ની આઈપીએલ ભારતમાં જ રમાશે તે વિદેશમાં નહીં રમાડાય તેવું IPLના અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલે જણાવ્યું છે.

  • ભારતમાં જ રમાશે આઈપીએલ 
  • અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલે કર્યું એલાન
  • લોકસભા ચૂંટણીની તારીખો બાદ આઈપીએલનો કાર્યક્રમ 

ઈન્ડિયા પ્રીમિયર લીગ (આઈપીએલ) 2024 શરૂ થવામાં થોડા અઠવાડિયા બાકી છે. જો કે હજુ સુધી શિડયુલ જાહેર કરવામાં આવ્યું નથી. આઇપીએલની આગામી સિઝન અને લોકસભાની ચૂંટણીનો સમય લગભગ સરખો જ છે. આવી સ્થિતિમાં, એવી અટકળો લગાવવામાં આવી હતી કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને, 17 મી સીઝનનું આયોજન વિદેશમાં થઈ શકે છે. પરંતુ હવે ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. IPLના અધ્યક્ષ અરુણ સિંહ ધૂમલે બુધવારે પુષ્ટિ કરી હતી કે આઈપીએલ 2024 ફક્ત ભારતમાં જ રમાશે.

લોકસભા ચૂંટણીની તારીખો બાદ IPLનું શિડ્યુઅલ
ધુમલે આઈપીએલના શેડ્યૂલ વિશે પણ એક મોટું અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે 17 મી સીઝનનો કાર્યક્રમ સામાન્ય ચૂંટણીઓની તારીખો જાહેર થયા પછી જ જાહેર કરવામાં આવશે. ધુમલે આઈએએનએસને જણાવ્યું હતું કે, અમે ભારતમાં લીગ યોજાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર અને એજન્સીઓ સાથે મળીને કામ કરીશું. અમે સામાન્ય ચૂંટણીઓના સમયપત્રકની રાહ જોઈ રહ્યા છીએ અને પછી અમે તે મુજબ યોજના બનાવીશું. જેમ કે ચૂંટણી સમયે કયું રાજ્ય કોના મુકાબલાનું આયોજન કરશે. ચૂંટણી સમયે આવી યોજના બનાવવામાં આવશે. 

માર્ચના અંત સુધીમાં ટૂર્નોમેન્ટ શરુ થઈ શકે 
ધુમલે ખુલાસો કર્યો હતો કે ટૂર્નામેન્ટ માર્ચના અંત સુધીમાં જ શરુ થઈ શકે છે. તે (આઈપીએલ) સંભવત: માર્ચના અંતથી શરૂ થશે અને સામાન્ય ચૂંટણીઓ એપ્રિલમાં છે, તેથી અમે સરકારની મદદથી તેના પર કામ કરીશું. જણાવી દઈએ કે 2009માં લોકસભા ચૂંટણી દરમિયાન આઈપીએલની બીજી સીઝન દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. તે જ સમયે, 2014 માં સામાન્ય ચૂંટણીઓ સમયે, આઈપીએલનો પ્રથમ ભાગ સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં યોજાયો હતો. આઇપીએલ 2024માં ચાર પ્લેઓફ સહિત કુલ 74 મેચ રમાવાની છે. દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે આ ટુર્નામેન્ટ બે તબક્કામાં યોજાવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ