બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / Why don't Bollywood actresses have hair on their skin?

ટિપ્સ / બોલીવૂડ એક્ટ્રેસની સ્કીન પર કેમ નથી દેખાતા વાળ? દીપિકાથી કરીના સુધી અપનાવે છે આ ટ્રીક

Kinjari

Last Updated: 10:18 AM, 12 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવૂડ એક્ટ્રેસ પોતાની બોડીને લઇને ખુબ સભાન હોય છે. તે પોતાની બ્યુટી અને ફીટનેસને મેનટેન રાખવા માટે ખુબ પૈસા ખર્ચ કરે છે.

  • બોલીવૂડ એક્ટ્રેસ અપનાવે છે આ ટ્રીક 
  • બીટાઉન સેલેબ્સ હેર રિમૂવ કરવા શું કરે છે
  • દીપિકાથી કરીના સુધીની સેલેબ્સે કરાવી છે ટ્રીટમેન્ટ

 

Posted by Deepika Padukone on Monday, 1 March 2021

 

વર્કઆઉટ અને યોગ જેવી ચીજો પર ખુબ ધ્યાન આપે છે અને બોડી હેરને લઇને પણ તે ખુબ એલર્ટ રહે છે. બોલીવુડ એક્ટ્રેસ પણ બોડી હેર સાથે ડીલ કરવા માટે તે જ વસ્તુઓનો ઉપયોગ કરે છે જેનો ઉપયોગ સામાન્ય છોકરીઓ કરે છે. 

શેવ 
બીટાઉન સેલેબ્સ પણ શેવ કરે છે. જો કે તે કેટલી વર રિપીટ કરે છે તે વાત તેમના બોડી હેર ગ્રોથ સ્પીડ અને કપડાના સિલેક્શન પર આધાર રાખે છે. મિડીયા રિપોર્ટ્સ અનુસાર દીપિકા પાદુકોણે કહ્યું હતું કે તે પોતાની માતાની આ વાતને ફોલો કરે છે. તેની માતાએ કહ્યું હતુ કે લેઝ ઇઝ મોર, હોલિવૂડ પોપ સિંગર ટેલર સ્વિફ્ટે જણાવ્યુ હતુ કે તે રોજ શેવિંગ કરે છે કારણકે તેનો હેર ગ્રોથ વધારે છે. 

બ્લિચીંગ 
બ્લિચીંગ એશિયાઇ દેશોમાં વધારે લોકપ્રિય છે. મિડીયા રિપોર્ટ્સની માનીએ તો કરીના કપૂર સુધી પોતાના ફેશિયલ હેરને લાઇટર શેડના કરવા માટે બ્લિચનો ઉપયોગ કરે છે. 

વેક્સિંગ 
વેક્સિંગ વાળ દૂર કરવાની પ્રભાવી રીત છે પરંતુ તે ખુબ પેઇનફૂલ પણ છે. જો કે તેનો ઉપયોગ સામાન્ય છોકરીઓથી લઇને સેલેબ્સ સુધીના લોકો કરે છે. આ પ્રક્રિયાના ઘણા મશીન પણ આવે છે જે પેન ઘટાડે છે. 

લેઝર હેર રિમૂવલ 
આ રીત ભારતમાં ખુબ પોપ્યુલર છે. એક યુટ્યુબરની માનીએ તો દીપિકાથી શ્રદ્ધા સુધીની એક્ટ્રેસે આ રીત અપનાવીને ફુલ બોડીહેરથી છુટકારો પામ્યો છે. 

હેર રિમૂવ કરવા માટેના બીજા પણ રસ્તા છે. જેમકે એપિલેટર, હેર રિમૂવિંગ ક્રીમ, હેર રિમૂવિંગ સોપ, પ્લકિંગસ થ્રેડિંગ વગેરે, કોઇ પણ રીત અપનાવતા પહેલા તે વાતનું ચોક્કસ ધ્યાન રાખવુ જોઇએ કે તમારી સ્કીન પ્રમાણે કઇ રીત બેસ્ટ રહેશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ