બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / which colour bucket is good for bathroom as per vastu blue color mug bucket lucky

Vastu Tips / ઘરની રહે છે આર્થિક તંગી? તો દૂર કરવા અપનાવો આ ઉપાય, બાથરૂમમાં મૂકી રાખો આ રંગની ડોલ, ને પછી જુઓ

Manisha Jogi

Last Updated: 08:16 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાથરૂમમાં ડોલ અને ટબ યોગ્ય કલરના હોય તો ઘરની આર્થિક તંગી દૂર થાય છે અને કિસ્મતના તારા ચમકી જાય છે. બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી શુભ માનવામાં આવે છે.

  • બાથરૂમમાં ડોલ અને ટબ યોગ્ય કલરના હોવા જોઈએ
  • જેથી આર્થિક તંગી દૂર થાય છે
  • બાથરૂમમાં રંગની ડોલ રાખવી શુભ તે શુભ સાબિત થાય છે

વાસ્તુ શાસ્ત્રમાં ઘર બનાવવાથી લઈને તેમાં વસ્તુ રાખવા માટેના અનેક નિયમ જણાવવામાં આવ્યા છે. આ નિયમોને ફોલો કરવાથી જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તન થઈ શકે છે. વાસ્તુમાં બાથરૂમના નિયમ વિશે જણાવવામાં આવ્યું છે. બાથરૂમમાં ડોલ અને ટબ યોગ્ય કલરના હોય તો ઘરની આર્થિક તંગી દૂર થાય છે અને કિસ્મતના તારા ચમકી જાય છે. બાથરૂમમાં વાદળી રંગની ડોલ રાખવી શુભ માનવામાં આવે છે. વાદળી રંગની ડોલ અને ટબ રાખવાથી નસીબના તારા ચમકી જાય છે અને આર્થિક પરેશાની દૂર થાય છે. ઘરમાં પોઝિટિવિટી આવે છે અને નકારાત્મક ઊર્જા દૂર થાય છે. 

ડોલ પાણીથી ભરેલી હોવી જોઈએ
બાથરૂમમાં ડોલ વાદળી રંગની હોવી જોઈએ અને હંમેશા પાણીથી ભરેલી હોવી જોઈએ. બાથરૂમમાં ખાલી ડોલ ના રાખવી જોઈએ. ડોલ પાણીથી ભરેલી હોય તો ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને  શનિ તથા રાહુ ગ્રહની નકારાત્મક ઊર્જા દૂર થાય છે. માનવામાં આવે છે કે, કુંડળીમાં શનિ અને રાહુ અમંગળ હોય તો વાદળી રંગનો સૌથી વધુ ઉપયોગ કરવો જોઈએ, જેથી અનેક પરેશાનીઓથી છુટકારો મળે છે. 

તૂટેલી ડોલ ફેંકી દો
બાથરૂમમાં તૂટેલી ડોલ ના રાખવી જોઈએ, નહીંતર વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. ડોલમાં પાણી સિવાય અન્ય વસ્તુ ના ભરવી જોઈએ, આ પ્રકારે કરવું તે અશુભ માનવામાં આવે છે. ડોલમાં ચોખ્ખુ પાણી ભરેલું હોવું જોઈએ. ડોલ તૂટી જાય તો તાત્કાલિક બદલી દેવી જોઈએ. આ પ્રકારે કરવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ