Ek Vaat Kau / જરૂર પડે ત્યારે FD તોડયા વગર FDમાં મુકેલા રૂપિયા કામમાં આવશે

ઘણી વખત એવું થતું હોય છે અણધાર્યા ખર્ચા આવી જાય એટલે આપણે તાત્કાલિક રૂપિયાની જરૂર પડતી હોય, એવા સંજોગોમાં આપણે તો એવું જ વિચારવા વાળા કે બેન્કમાં બચત કરી જે FD મૂકી છે તેણે તોડી રૂપિયા ઊભા કરી લઈએ., લોન કરાવવાની જરૂર નથી. પણ શું તમને ખબર છે. FD તોડયા વગર પણ FDના રૂપિયા વાપરી શકો છો. જુઓ કેવી રીતે EK VAAT KAU માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ