કિસ્સા પોલિટીક્સના / જ્યારે ઇન્દિરા ગાંધીને જ કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા... આ કારણે પાર્ટીમાં પડી ગઈ હતી તિરાડ

When Indira Gandhi was expelled from the Congress itself... know the story that led to the split in the Congress.

એક સમય એવો હતો જ્યારે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીને કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આનાથી નારાજ થઈને ઈન્દિરા ગાંધીએ પોતાની નવી પાર્ટી બનાવી. આ ઘટના લગભગ 54 વર્ષ પહેલા બની હતી. 12 નવેમ્બર 1969 ના રોજ, તેમને કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ.

બ્રેકિંગ ન્યૂઝ