બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ટેક અને ઓટો / WhatsApp new service bus ticket booking now available

તમારા કામનું / વાહ! હવે WhatsApp પરથી બસ ટિકિટ પણ બુકિંગ કરાવી શકશો, બસ ફૉલો કરવા પડશે આ સ્ટેપ્સ

Arohi

Last Updated: 12:37 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp feature: ઓનલાઈન બસ સર્વિસની સુવિધા આપનાર redBusએ ચેટબોલની જાહેરાત કરી છે. તેની મદદથી યુઝર્સ સીધા WhatsAppથી જ બસની ટિકિટ બુકિંગ કરી શકશે.

  • redBusએ ચેટબોલની કરી છે જાહેરાત
  • હવે WhatsAppથી થઈ જશે ટિકિટ બુકિંગ 
  • ડિટેલ્સમાં જાણો ટિકિટ બુકિંગનું પ્રોસેસ 

WhatsApp એક પોપ્યુલર મેસેજિંગ એપ છે. ભારત સહિત દુનિયાભરમાં તેના કરોડો યુઝર્સ છે. હવે આ મેસેજિંગ એપની મદદથી યુઝર્સ ઘરે બેઠા બસની ટિકિટ પણ બુક કરી શકે છે. હકીકતે ઓનલાઈન બસ સર્વિસની સુવિધા આપતી redBusએ એક ચેટબોલની જાહેરાત કરી છે. 

હકીકતે redBusનો હેતું WhatsAppની પોપ્યુલારિટીનો યુઝ કરી યાત્રીઓને સારો યુઝર્સ એક્સપીરિયન્સ આપવાનો છે. આ ચેટબોલની મદદથી તે વધારેને વધારે યાત્રીઓ સુધી પહોંચવા માંગે છે. સાથે જ તેમની બુકિંગ પ્રોસેસ પણ સારી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 

redBusએ જણાવ્યું કે આ ચેટબોલ ફક્ત ટિકિટ બુકિંગ સુધી જ મર્યાદિત નથી. આ યુઝર્સને રિયલ ટાઈમ આસિસ્ટન્સની પણ સુવિધા આપશે. સાથે જ આ ભવિષ્યની યાત્રાઓ માટે પર્સનલાઈઝ્ડ રેકેમેન્ડેશન આપવાનું કામ કરશે. 

ChatBots શું હોય છે? 
ChatBots બે શબ્દોથી મળીને બને છે. Chat તમે જાણો છો જેનો મતલબ છે વાતચીત. Botનો મતલબ છે કે ઈન્ટરનેટ બેસ્ડ એવો પ્રોગ્રામ જે યુઝર્સની સાથે ઈન્ટ્રેક્ટ કરી શકે છે. એવામાં બન્નેને મળીને જોઈએ તો AI બેસ્ડ પ્રોગ્રામ જે એકબીજા સાથે વાતચીત કરવાની ક્ષમતા ઘરાવે છે. 

WhatsAppથી કઈ રીતે કરશો બુકિંગ 
WhatsAppથી બસની ટિકિટ બુકિંગ કરાવવી ખૂબ જ સરળ છે. હકીકતે તેના યુઝર્સને redBusના WhatsApp ChatBots નંબર પર મેસેજ કરવાનું રહેશે. આવો જાણીએ તેની પ્રોસેસ વિશે. 

  • પહેલા કોન્ટેક્ટ બુકમાં 8904250777 નંબરને કોઈ પણ નામથી સેવ કરી લો. 
  • તેના બાદ WhatsAppને ઓપન કરો અને રેડ બસ વાળા નામને સર્ચ કરો. 
  • પછી WhatsApp ChatBot પર Hi લખીને મોકલો 
  • WhatsApp ChatBot તમને હિંદી કે ઈંગ્લિશ ભાષામાંથી કોઈ એકને પસંદ કરવા માટે કહેશે. 
  • ત્યાર બાદ 'Book Bus Ticket' ઓપ્શનને સિલેક્ટ કરો. 
  • તેના પ્રોસેસમાં આગળ વધો અને લોકેશનને વેરિફાઈ કરો. તેના બાદ કંટીન્યૂ પર ક્લિક કરો. 
  • યુઝર્સને ટ્રાવેલનું પ્રિફર જેવું કે AC, Non AC અને ટાઈમ વગેરે જણાવવાનું રહેશે. 
  • ત્યાર બાદ યુઝર પોતાની જાણકારીના આધાર પર ઉપલબ્ધ બસોની જાણકારી શરે કરશે. 
  • પેસેન્જર ડિટેલ્સ આપવા બાદ ડ્રોપિંગ પોઈન્ટને પસંદ કરો. 
  • પેમેન્ટનું ઓપ્શન પસંદ કરી યુઝર્સને પેમેન્ટ કરવાનું રહેશે. 
  • તેના બાદ યુઝર્સની પાસે ટિકિટ ડિટેલ્સ વોટ્સએપ પર જ આવી જશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ