બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / આતુરતાનો અંત ! WhatsApp પર આવ્યુ નવુ ફીચર, સીક્રેટ મેસેજમાં મળશે ફાયદો

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / આતુરતાનો અંત ! WhatsApp પર આવ્યુ નવુ ફીચર, સીક્રેટ મેસેજમાં મળશે ફાયદો

Last Updated: 10:29 AM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp એક નવું ફીચર રજૂ કરી રહ્યું છે, જે યુઝર્સને ગુપ્ત મેસેજ મોકલી શકશે. ખાસ કરીને, હવે ટેક્સ્ટ મેસેજ માટે 'View Once' ફીચર માટે સપોર્ટ ઉમેરવામાં આવી રહ્યો છે. આ માહિતી WhatsAppના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઇટ Wabetainfo દ્વારા આપવામાં આવી છે.

1/5

photoStories-logo

1. ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં

અહેવાલો સૂચવે છે કે 'View Once' ફીચર ડેવલપમેન્ટ સ્ટેજમાં છે; તે હજુ સુધી બીટા વર્ઝન માટે પણ રજૂ કરવામાં આવી નથી. પહેલાં, આ ફીચર ફોટા અને વિડિઓઝ જેવી સામગ્રીને સપોર્ટ કરતી હતી, પરંતુ કંપની હવે તેને ટેક્સ્ટ મેસેજમાં પણ સામેલ કરવા જઇ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેસેજ ઓટોમેટિક ડિલીટ

એકવાર મેસેજમાં 'View Once' સપોર્ટ ઉપલબ્ધ થઈ ગયા પછી, યૂઝર્સ કોઈપણને સીક્રેટ મેસેજ મોકલી શકે છે. ત્યાર બાદ તેને વાંચતાની સાથે જ મેસેજ ઓટોમેટિક ડિલીટ થઇ જશે. જોકે, મેસેજ મોકલતી વખતે 'View Once'ને ઇનેબલ કરવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મેસેજના સ્ક્રીન શોર્ટ્સ પણ નહીં લઇ શકાય

WhatsApp પર View Once ફીચર હેઠળ પ્રાપ્ત થયેલા મેસેજનો સ્ક્રીનશોટ લઈ શકાતો નથી કે એક કરતા વધુ વખત જોઈ શકાતો નથી. આ ફીચરને ખરેખર અનોખી બનાવે છે. યૂઝર્સ લાંબા સમયથી WhatsApp ટેક્સ્ટ મેસેજ માટે આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા, અને લેટેસ્ટ રિપોર્ટ મુજબ, તે હાલ ડેવલપમેન્ટ ફેઝમાં છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. WhatsAppની View Once ફીચર કેવુ કામ કરશે

Wabetainfo એ 'View Once' ફીચર કેવી રીતે કાર્ય કરે છે તે દર્શાવતો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. એકવાર મોકલનાર 'View Once' મેસેજ મોકલે છે, તે યૂઝર દ્વારા વાંચતાની સાથે જ જાતે જ ડિલીટ થઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. લોન્ચિંગ ટાઇમલાઇન

વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર સતત નવુ ફીચર્સ રજૂ કરે છે. મેટાએ સરળ યુઝર ઇન્ટરફેસમાં ઘણા ફીચર્સ સમાવેશ કર્યો છે. જોકે, રિપોર્ટમાં ટેક્સ્ટ મેસેજ માટે 'View Once' ફીચર્સના લોન્ચિંગ ટાઇમલાઇનનો ઉલ્લેખ કર્યો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

whatsapp increases message privacy view once option
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ