બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp Alert online fraud cyber hackers will empty your bank account

તમારા કામનું / WhatsApp Alert: આ 3 ફ્રોડથી બચીને રહેજો! નહીં તો બેંક એકાઉન્ટ તળિયા ઝાટક થઇ જશે

Arohi

Last Updated: 05:03 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp Alert: હેકર્સ માટે WhatsApp એક નવું હથિયાર બની ગયું છે. આ પોપ્યુલર પ્લેટફોર્મ પર દરરોજ કરોડો એક્ટિવ યુઝર્સ મળે છે જે કંઈકને કંઈક એવી ભૂલ કરી બેસે છે જેનાથી આ લોકોનું કામ વધારે સરળ થઈ જાય છે. જાણો કયા છે એ 3 ફ્રોડ જેના દ્વારા હેકર્સ એકાઉન્ટ ખાલી કરી શકે છે.

  • આ 3 ફોર્ડથી રહો સાવધાન
  • બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે સાયબર હેકર્સ. 
  • ભૂલથી પણ ન કરતા આવી ભૂલ 

દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગ થતી મેસેજિંગ એપ WhatsApp હંમેશા જ હેકર્સની નજરે હોય છે. એવું એટલા માટે કારણ કે WhatsApp પર ડેલી કરોડો યુઝર્સ એક્ટિવ હોય છે. એવામાં હેકર્સ માટે આ સૌથી સારૂ પ્લેટફોર્મ બની જાય છે દરરોજ કરોડો યુઝર્સ તેમને અહીં સરળતાથી મળી જાય છે. પરંતુ આખરે હેકર્સ કઈ કઈ રીતે લોકોના જાળમાં ફસાવે છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. 

આ 3 રીતે લોકો બને છે હેકર્સનો શિકાર 
જાણીતા બની કરે છે લૂંટ

હેકર્સ અજાણ્યા નંબર પરથી મેસેજ કરી એવુ જતાવે છે કે તે તમારા મિત્ર કે પછે ઘરના સદસ્ય છે અને કોઈ મરજન્સીમાં છે. આમ કહી તે તમારી પાસે પૈસા માંગે છે. અમુક સ્માર્ટ ફ્રોડ ડીપફેક ઓડિયો અને વીડિયો ટ્રિકનો પણ ઉપયોગ કરે છે. એવામાં પૈસા મોકલતા પહેલા તને જેને પૈસા મોકલી રહ્યા છો તેમની આઈડેન્ટિટીને વેરિફાઈ જરૂર કરો કે તે તમારા મિત્ર કે પછી ઘરના સદસ્ય છે કે નહીં. 

લોટરીના નામ પર લૂંટ 
ઠગ કરનાર લોકોને લુભાવવા અને જાળમાં ફસાવવા માટે તમને મેસેજ કરશે કે તમે લોટરી જીતી છે. પૈસા ટ્રાન્સફર કરવાના નામ પર તમે લોકો પાસેથી તમારી બેંકિંગ જાણકારી આપવા માટે કહેશો જેથી લોટરીની રકમને ટ્રાન્સફર કરી શકાય. એવામાં કોઈ પણ અજાણી વ્યક્તિ વોટ્સએપ પર બેંકિંગ કે પછી કોઈ નાણાકીય જાણકારી માંગે તો તરત આવી વ્યક્તિને બ્લોક કરી રિપોર્ટ કરો. 

વધુ વાંચો: Video: Paytm FASTAGને કેવી રીતે Deactivate કરાવવું? જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

જોબ ઓફરના નામ પર ફ્રોડ
ઠગ કરનાર લોકોને નવી નોકરીમાં મોટી સેલેરી આપવાનું વચન આપી એકાઉન્ટ ખાલી કરવાનું કામ કરે છે. જો તમારી પાસે પાર્ટ ટાઈમ નોકરી માટે કોઈ મેસેજ આવે છે તો સાવધાન થઈ જાઓ કારણ કે કોઈ પણ કંપને વોટ્સએપ મેસેજ મોકલીને નોકરી ઓફર નથી આપતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ