બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / સ્પોર્ટસ / આ છે એવાં ભારતીય ખેલાડીઓનું લિસ્ટ, જેઓ તીરંદાજીથી લઈને એથ્લેટિક્સમાં કરી ચૂક્યાં છે ક્વૉલિફાઈ

Paris Olympic 2024 / આ છે એવાં ભારતીય ખેલાડીઓનું લિસ્ટ, જેઓ તીરંદાજીથી લઈને એથ્લેટિક્સમાં કરી ચૂક્યાં છે ક્વૉલિફાઈ

Last Updated: 02:49 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરિસ ઓલિમ્પિકની શરૂઆત 26 જુલાઈથી થઈ રહી છે, જે 11મી ઓગસ્ટ સુધી ચાલશે. આ વખતે આ ઇવેન્ટ ફ્રાંસની રાજધાની પેરિસમાં થવાની છે, જેમાં 10500થી વધુ એથ્લિટ્સ ભાગ લેશે.

પેરિસ ઓલિમ્પિક 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વખતે આ મેગા સ્પોર્ટ્સ લીગનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવશે. જેમાં 329 ઈવેન્ટમાં 32 રમતો રમાશે અને તેમાં 10500થી વધુ એથ્લિટ્સ ભાગ લેશે. ગત વખતે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારતીય ટીમે 124 ખેલાડીઓની સૌથી મોટી ટુકડી મોકલી હતી. પેરિસ ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમ માટે ઘણા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ચાલો જણાવીએ કે પેરિસ ઓલિમ્પિક 2024 માટે અત્યાર સુધીમાં કયા ભારતીય એથ્લિટ્સની પસંદગી કરવામાં આવી છે.

તીરંદાજી

  • ધીરજ બોમ્માદેવરા (પુરુષોની રિકર્વ)

એથ્લેટિક્સ

  • નીરજ ચોપરા (ભાલા ફેંક)
  • કિશોર કુમાર જેના (ભાલા ફેંક)
  • મુરલી શ્રીશંકર (પુરુષોની લાંબી કૂદ)
  • અવિનાશ સાબલે (પુરુષોની 3000 મીટર સ્ટીપલચેસ)
  • પારુલ ચૌધરી (મહિલાઓની 3000 મીટર સ્ટીપલચેસ)
  • પ્રિયંકા ગોસ્વામી (મહિલા 20 કિમી રેસવોક)
  • અક્ષદીપ સિંહ (પુરુષોની 20 કિમી રેસવોક)
  • રામ બાબુ (પુરુષોની 20 કિમી રેસવોક)
  • અર્શપ્રીત સિંહ (પુરુષોની 20 કિમી રેસવોક)
  • વિકાસ સિંહ (પુરુષોની 20 કિમી રેસવોક)
  • પરમજીત બિષ્ટ (પુરુષોની 20 કિમી રેસવોક)
  • સૂરજ પંવાર (પુરુષોની 20 કિમી રેસવોક)
  • સર્વિન સેબેસ્ટિયન (પુરુષોની 20 કિમી રેસવોક)
  • પ્રિયંકા ગોસ્વામી/અક્ષદીપ સિંહ (મેરેથોન રેસ વોક મિશ્ર રિલે)

બેડમિન્ટન

  • પીવી સિંધુ (મહિલા સિંગલ્સ)
  • એચએસ પ્રણય (પુરુષ સિંગલ્સ)
  • લક્ષ્ય સેન (પુરુષ સિંગલ્સ)
  • અશ્વિની પોનપ્પા અને તનિષા ક્રાસ્ટો (મહિલા ડબલ્સ)
  • સાત્વિક સાઈ રાજ રાંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટી (પુરુષ ડબલ્સ)

બોક્સિંગ

  • લોવલિના બોર્ગોહેન (મહિલા 75 કિગ્રા)
  • નિખત ઝરીન (મહિલા 50 કિગ્રા)
  • પરવીન હુડ્ડા (મહિલા 57 કિગ્રા)
  • પ્રીતિ પવાર (મહિલા 54 કિગ્રા)

ઘોડેસવારી

  • અનુષ અગ્રવાલ (વ્યક્તિગત ડ્રેસ)

હોકી

  • ભારતીય પુરૂષ હોકી ટીમ

રોઇંગ

  • બલરાજ પંવાર (M1x)

સૈલિંગ

  • વિષ્ણુ સરવણન (પુરુષ ICLA 7)
  • બલરાજ પંવાર (મેન્સ સિંગલ સ્કલ્સ)

શૂટિંગ

  • પલક ગુલિયા (મહિલા 10 મીટર એર પિસ્તોલ)
  • ઈશા સિંહ (મહિલા 10 મીટર એર પિસ્તોલ)
  • મનુ ભાકર (મહિલા 25 મીટર એર પિસ્તોલ)
  • રિધમ સાંગવાન (મહિલાઓની 25 મીટર એર પિસ્તોલ)
  • મેહુલી ઘોષ (મહિલા 10 મીટર એર રાઈફલ)
  • તિલોત્તમા સેન (મહિલા 10 મીટર એર રાઈફલ)
  • સિફ્ત કૌર સમરા (મહિલાઓની 50 મીટર રાઇફલ 3P)
  • શ્રીયંકા સદાંગી (મહિલાઓની 50 મીટર રાઇફલ 3P)
  • રાજેશ્વરી કુમારી (લેડી ટ્રેપ)
  • રાયઝા ધિલ્લોન (મહિલા સ્કીટ)
  • સરબજોત સિંહ (પુરુષોની 10 મીટર એર પિસ્તોલ)
  • વરુણ તોમર (પુરુષોની 10 મીટર એર પિસ્તોલ)
  • અનીશ ભાનવાલા (પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ)
  • વિજયવીર સિદ્ધુ (પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ)
  • રૂદ્રાક્ષ પાટીલ (પુરુષોની 10 મીટર એર રાઈફલ)
  • અર્જુન બબુતા (પુરુષોની 10 મીટર એર રાઈફલ)
  • સ્વપ્નિલ કુસલે (પુરુષોની 50 મીટર રાઇફલ 3P)
  • અખિલ શિયોરાન (પુરુષોની 50 મીટર રાઇફલ 3P)
  • ભવનીશ મેંદિરત્તા (મેન ટ્રેપ)
  • અનંતજીત સિંહ નારુકા (પુરુષોની સ્કીટ)

ટેબલ ટેનિસ

  • ભારતીય પુરુષોની ટેબલ ટેનિસ ટીમ
  • ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ

વેઇટ લિફ્ટિંગ

  • મીરાબાઈ ચાનુ (મહિલા 49 કિગ્રા)

વધુ વાંચો: T20 વર્લ્ડકપમાં એક જ ટીમમાંથી કેવી રીતે રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ?

કુસ્તી

  • અંતિમ પંઘલ (મહિલા 53 કિગ્રા)
  • વિનેશ ફોગાટ (મહિલા 50 કિગ્રા)
  • રિતિકા હુડ્ડા (મહિલા 76 કિગ્રા)
  • અંશુ મલિક (મહિલા 57 કિગ્રા)
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ