બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / what is chamar yog and benefits according to hindu vedic science chamar yog

આસ્થા / શું તમારી કુંડળીમાં પણ છે આ યોગ? તો જગતમાં થશે મોટું નામ, જાણો શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર

Manisha Jogi

Last Updated: 08:28 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે જાતકોની કુંડળીમાં ચામર યોગ બનતો હોય, તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. ચામર યોગનું નિર્માણ કેવી રીતે થાય છે અને તેનાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • જેની કુંડળીમાં ચામર યોગ બનતો હોય તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે
  • ચામર યોગનું નિર્માણ કેવી રીતે થાય છે
  • આવો જાણીએ ચામર યોગથી થતા લાભ

વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોની ચાલને કારણે શુભ તથા અશુભ યોગનું નિર્માણ થાય છે. અનેક યોગને કારણે વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે. અનેક અશુભ યોગને કારણે વ્યક્તિ બરબાદ થઈ જાય છે. જે જાતકોની કુંડળીમાં ચામર યોગ બનતો હોય, તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. ચામર યોગનું નિર્માણ કેવી રીતે થાય છે અને તેનાથી શું લાભ થાય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

ચામર યોગનું નિર્માણ

  • જે જાતકોની જન્મ કુંડળીમાં લગ્નેશ ઉચ્ચ રાશિમાં હોય અને ગુરુ ગ્રહની વિશેષ દ્રષ્ટી હોય તો ચામર યોગનું નિર્માણ થાય છે. ચંદ્રમાને પહેલા ભાવના સ્વામી માનવામાં આવે છે અને તેમની ઉચ્ચ રાશિ વૃષભ છે. જો તેમના પર ગુરુ ગ્રહની દ્રષ્ટી હોય તો ચામર યોગનું નિર્માણ થાય છે. 
  • જન્મ કુંડળીમાં ગ્રહ લગ્ન ભાવમાં સ્થિત હોય અને શુભ ગ્રહ લગ્નેશ અથવા શુભ ભાવમાં બિરાજમાન હોય તો ચામર યોગનું નિર્માણ થાય છે. 
  • જન્મ કુંડળીમાં શુક્ર ગ્રહ બીજા, પાંચમાં, આઠમાં અથવા અગિયારમાં ભાવમાં સ્થિત હોય તથા ગુરુ પ્રથમ સ્થાન પર હોય તો ચામર યોગનું નિર્માણ થાય છે. 

ચામર યોગથી લાભ

  • કોઈ વ્યક્તિની કુંડળીમાં ચામર યોગનું નિર્માણ થાય તો તે વ્યક્તિ બુદ્ધિમાન અને દૂરદર્શી માનવામાં આવે છે. 
  • આ પ્રકારના જાતકો રાજનીતિમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરી શકે છે. 
  • તેઓ દીર્ઘાયુ હોય છે અને સરકાર તરફથી પુરસ્કાર પણ આપવામાં આવે છે. જે જાતકોની કુંડલળીમાં ચામર યોગ હોય તેઓ સારા લેખક પણ હોય છે. 
  • તેઓ સ્પષ્ટવાદી અને લોકોની મદદ કરવામાં સૌથી આગળ હોય છે. 
  • ખૂબ જ ઓછા સમયમાં પ્રસિદ્ધિ મેળવે છે. 
  • વેદ અને શાસ્ત્રોનું જ્ઞાન હોય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ