બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / બિઝનેસ / વિશ્વ / What does Elon Musk do? New announcement for Twitter Blue subscription again, users upset

મસ્કનો યુ-ટર્ન / આ Elon Musk કરે છે શું? Twitter Blue સબસ્ક્રિપ્શન માટે હવે ફરી પાછું નવું એલાન, યુઝર્સ પરેશાન

Megha

Last Updated: 10:57 AM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટર બ્લુ ફરી શરૂ કરવામાં આવી શકે છે અને કંપની બ્લૂ ટીક ફીચરને આવતા અઠવાડિયાથી શરૂ કરશે અને તેનો ચાર્જ પહેલાની જેમ દર મહિને $8 હશે.

  • કંપની બ્લૂ ટીક ફીચરને આવતા અઠવાડિયાથી શરૂ કરશે
  • હાલમાં બ્લુ ટિક સબસ્ક્રિપ્શન પ્લાન પર રોક લગાવી છે 
  • પહેલા લાંબી પ્રક્રિયા બાદ મળતું બ્લુ ટિક

ટ્વિટરે હાલમાં બ્લુ ટિક સબસ્ક્રિપ્શન પ્લાન પર રોક લગાવી દીધી છે અને આ નિર્ણય ત્યારે લેવામાં આવ્યો જ્યારે કંપનીના આ ફીચરનો ફાયદો ઉઠાવીને ફેક એકાઉન્ટ્સે પણ બ્લુ ટિક લઈ લીધું હતું અને એ પછી એમને ફેક સમાચાર ફેલાવવાનું શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે તેના કારણે ઘણી કંપનીઓને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડ્યો હતો. 

પણ હાલ મળતા એક નવા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે ટ્વિટર બ્લુ ફરી શરૂ કરવામાં આવી શકે છે અને કંપની બ્લૂ ટીક ફીચરને આવતા અઠવાડિયાથી શરૂ કરશે અને તેનો ચાર્જ પહેલાની જેમ દર મહિને $8 હશે. જણાવી દઈએ કે ટ્વિટરના માલિક એલન મસ્કે જ આ વિશે જાણકારી આપી છે. વાત એમ છે કે એક ટ્વિટર યુઝરે મસ્કને પૂછ્યું હતું કે ટ્વિટર બ્લુ ક્યારે ફરી શરૂ થશે અને તેના જવાબમાં એમને કહ્યું હતું કે આ ફીચર આવતા અઠવાડિયા સુધીમાં ફરી ચાલુ થઈ જાય એવી આશા છે. જણાવી દઈએ કે નકલી એકાઉન્ટ પર બ્લુ ટિક મળ્યા બાદ કંપનીએ શુક્રવારે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શન ફીચર બંધ કરી દીધું હતું. 

પહેલા લાંબી પ્રક્રિયા બાદ મળતું  બ્લુ ટિક
આ પહેલા ટ્વિટર બ્લુ ટિક માટે પબ્લિક ફિગર એટલે કે રાજકારણી, અભિનેતા, પત્રકાર હોવું જરૂરી હતું અને  એ પછી પણ લોકોને વેરિફિકેશનની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડતું  અને બધુ બરાબર જોવા મલર પછી જ તેમનું ટ્વિટર એકાઉન્ટ વેરિફિકેશન થઈ શકતું હતું પણ હવે ટ્વિટર બ્લુ ફીચર સાથે લોકોએ સબસ્ક્રિપ્શન ચાર્જ ચૂકવીને તેમના એકાઉન્ટ પર બ્લુ ટિક લેવાનું શરૂ કર્યું. જણાવી દઈએ કે આનો ફાયદો ઉઠાવીને લોકોએ કંપનીઓના ફેક એકાઉન્ટ બનાવીને ફેક ટ્વિટ કરવાનું શરૂ કર્યું હતું અને તેના કારણે કંપનીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. 

જણાવી દઈએ કે ટ્વિટરે આ ફીચર યુએસ, યુકે અને અન્ય દેશોમાં 9 નવેમ્બરથી શરૂ કર્યું હતું અને તેની કિંમત $7.99 રાખવામાં આવી હતી, આ સાથે ઉપરાંત વેરિફાઇડ બેજ યુજર્સને મફતમાં આપવામાં આવી રહ્યો હતો. આ ઉપરાંત ભારતમાં તેની કિંમત 719 રૂપિયા હોવાનું હાલ કહેવાય રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ