બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / wedding season 2023 wedding season wil start from this date in november

અવસર / લગ્ન વાંચ્છુકો તૈયાર રહેજો : નવેમ્બરમાંથી લગ્નસરાની સિઝનના થશે શ્રીગણેશ: લગ્નગ્રંથીથી જોડાવા માટે આ મુહુર્ત છે સર્વ શ્રેષ્ઠ

Kishor

Last Updated: 09:29 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવેમ્બર મહિનામાં સારા લગ્નના મુહૂર્ત છે. ત્યારબાદ આ વર્ષના અંતિમ મહિનામાં પણ લગ્નના સારા મુહૂર્ત જોવા મળી રહ્યા છે.

  • નવેમ્બર માસમાં શરૂ થશે લગ્નસરાની સિઝન
  • 23મી થી 29 મી નવેમ્બર સુધી લગ્નના અનેક શુભ અવસરો
  • હાલ ચાતુર્માસના કારણે લગ્ન સહિતના કાર્યોના આયોજનો પર રોક

આપણા ધર્મમાં કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા ખાસ મુહૂર્ત અને દિવસ જોવા માં આવે છે. ત્યારે સનાતન ધર્મમાં લગ્નને પવિત્ર સંબંધ માનવામાં આવે છે. જે માટે પણ શુભ સમયની શોધ કરવામાં આવતી હોય છે. હાલ ચાતુર્માસના કારણે લગ્ન સહિતના કાર્યોના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી છે.જોકે હવે દેવઉઠની એકાદશી આવી રહી હોવાથી આ બાદ લગ્ન માટે ઘણા શુભ મુહૂર્ત છે. એકાદશી 23 નવેમ્બરે ઉજવાશે.માન્યતા મુજબ વાત કરીએ તો આ દિવસે ભગવાન વિષ્ણુ તેમની ઊંઘની મુદ્રામાંથી ઉઠે છે.

નવા વર્ષમાં છે આટલા બધા લગ્નના શુભ મુહૂર્ત, ફટાફટ નોંધી લો તારીખ | shadi  shubh muhurat 2022 wedding list 2022 know more

નવેમ્બર મહિનામાં સારા લગ્નના મુહૂર્ત છે
કાશીના જ્યોતિષના જણાવાયા અનુસાર વાત કરીએ તો દેવઉઠની એકાદશી અને તુલસી વિવાહ પછી લગ્નસરાની સિઝનનો પ્રારંભ થાય છે. જેના મુહૂર્તમા દેવઉઠની એકાદશી એટલે કે 23મી નવેમ્બરથી લગ્નનો શુભ મુહૂર્ત શરૂ થઈ રહ્યો છે. વધુમાં 24 નવેમ્બર લગ્ન માટે સારો યોગ છે. વધુમાં  25મી નવેમ્બર પણ લગ્નનું શુભ મુહૂર્ત છે. બાદમાં 27 નવેમ્બર, 28 નવેમ્બર અને નવેમ્બર મહિનાનો છેલ્લો શુભ સમય 29 તારીખે પણ જોવા મળી રહ્યો છે. આમ નવેમ્બર મહિનામાં સારા લગ્નના મુહૂર્ત છે. ત્યારબાદ આ વર્ષના અંતિમ મહિનામાં પણ લગ્નના સારા મુહૂર્ત જોવા મળી રહ્યા છે.

નવા વર્ષમાં છે આટલા બધા લગ્નના શુભ મુહૂર્ત, ફટાફટ નોંધી લો તારીખ | shadi  shubh muhurat 2022 wedding list 2022 know more

23 નવેમ્બરે ચાતુર્માસ સંપન્ન થશે
હિંદુ કેલેન્ડર મુજબ વાત કરવામાં આવે તો 22 નવેમ્બરે રાત્રે 11:03 વાગ્યાથી શરૂ થઈ રહી કાર્તિક એકાદશી તિથિનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જે 23 નવેમ્બરે રાત્રે 9:01 વાગ્યે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયતિથિ મુજબ દેવઉઠની એકાદશી 23 નવેમ્બરે ઉજવશે અને દિવસે જ ચાતુર્માસ સંપન્ન થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ