બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / WEATHER FORECAST RAIN IN GUJARAT NEXT FIVE DAY HEAVY RAINFALL IN STATE
ADVERTISEMENT
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહૌલ રહેશે. હવામાન વિભાગે આગાહી કરે છે કે હજુ વરસાદ આવશે. ગુજરાતમાં ચોમાસું સમયસર બેસવાના હવામાન વિભાગ દ્વારા સંકેત આપવામાં આવ્યા છે.

ADVERTISEMENT
શું કહે છે વિજિન કુમાર
હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીન કુમારે જણાવ્યું કે, આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે. બે દિવસ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ની આગાહી છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, બીજી તરફ 5 દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે 11 જૂને રાજ્યમાં ભારે વરસાદ ની શક્યત વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT

અહીં પડશે વરસાદ
ADVERTISEMENT
રાજ્યમાં હવે પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પંચમહાલ, અમદાવાદ, વલસાડ, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ ,કચ્છમાં વરસાદની આગાહી કરી છે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.