બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / Weather expert Paresh Goswami forecast

ચોમાસું / દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી મળશે રાહત, પણ ગુજરાતમાં આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Dinesh

Last Updated: 03:45 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વેરાવળ, જૂનાગઢ, માણાવદર, પોરબંદર, દ્વારકા, ઓખા, માંડવી, કચ્છમાં ભારે વરસાદ થશે

  • રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી
  • હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી
  • દરિયા કાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદ થશે


ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે. ત્યારે રાજ્યમાં હજુ અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે.  પરેશ ગોસ્વામીએ કહ્યું કે, દરિયા કાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદ થશે

પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વેરાવળ, જૂનાગઢ, માણાવદર, પોરબંદર, દ્વારકા, ઓખા, માંડવી, કચ્છમાં ભારે વરસાદ થશે. વધુમાં આગાહી કરતા જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદનુ જોર ઘટશે અને અમરેલી, જૂનાગઢ, મોરબીમાં મધ્યમ વરસાદ રહેશે. સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, આણંદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

ચાર દિવસ સુધી અતિવૃષ્ટિ જેવો વરસાદ થાય તેવા અણસાર: ગુજરાતમાં જાણો કઈ  તારીખોમાં અતિભારે વરસાદની આગાહી | Meteorologist Paresh Goswami has  predicted heavy to very heavy ...

'ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે'
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, નડિયાદ, ખેડા, વડોદરામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરr છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં સામાન્ય વરસાદ રહેશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે તેમજ દરિયા કાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, નર્મદા, અરવલ્લી, મહીસાગર, બનાસકાંઠા. સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અમરેલી, કચ્છ, મોરબી, જામનગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ