ન્યૂઝ અપડેટ્સ
10 ફોટો ગેલેરી
Last Updated: 05:01 PM, 6 October 2026
1/10
દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયનો તબક્કો ચાલી રહ્યો છે, પરંતુ જતા-જતા ચોમાસું સમગ્ર દેશમાં જોરદાર હાજરી નોંધાવવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચોમાસાની વાપસીની રેખાના કારણે 7 ઓક્ટોબરથી દેશના ઉત્તરથી લઈને દક્ષિણ સુધીના મોટાભાગના વિસ્તારોમાં હવામાનમાં મોટો પલટો આવશે. પહાડી રાજ્યોમાં ભારે બરફવર્ષા અને મેદાની વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને 60 km/h ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. IMD ના રિપોર્ટ મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન તમિલનાડુમાં 12 થી 20 cm સુધીનો અત્યંત ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ, કર્ણાટક અને બિહારમાં 7 થી 11 cm સુધીનો ભારે વરસાદ પડ્યો છે.
2/10
ADVERTISEMENT
3/10
4/10
ADVERTISEMENT
5/10
6/10
ADVERTISEMENT
7/10
8/10
ADVERTISEMENT
9/10
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
5 ફોટોઝ
Gujarat Weather Update / ચોમાસાની વિદાય વચ્ચે ગુજરાતના 3 જિલ્લાઓમાં મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો આગાહી
ટોપ સ્ટોરીઝ