બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Was the Chief Minister drunk while boarding the flight? See what the Modi government minister said

પંજાબ / ફ્લાઇટમાં ચડતી વખતે નશામાં હતા મુખ્યમંત્રી ? મોદી સરકારનાં મંત્રીએ જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 06:01 PM, 20 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવંત માન નશામાં હોવા અંગે એરલાઈન્સ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. અને ટેકનિકલ કારણોસર વિમાનની ઉડાન મોડી થવાનું કારણ આપવામાં આવ્યું

  • પંજાબના CM ભગવંત માનને શું ખરેખર ફ્રેન્કફર્ટમાં પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા ?
  • CM માન નશામાં હોવા અંગે એરલાઈન્સ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી 
  • આ મામલો વિદેશી ક્ષેત્રનો છે. આપણે માહિતીને ફરી તપાસવી પડશે: જ્યોતિરાદિત્ય સિંધિયા

હાલ દેશભરમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને શું ખરેખર ફ્રેન્કફર્ટમાં પ્લેનમાંથી ઉતારવામાં આવ્યા ? તે સવાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વિપક્ષી નેતાઓએ તેને શરમજનક ઘટના ગણાવી પરંતુ કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી ન હતી. માન પર આરોપ છે કે, લુફથાંસા એરલાઈન્સ દ્વારા તેઓ વધુ પડતા નશાના કારણે મુસાફરી કરવા માટે અયોગ્ય હોવાનું જણાવીને તેમને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર આરોપ છે કે, 17 સપ્ટેમ્બરે ભગવંત માનને જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર લુફથાંસા એરલાઈન્સના પ્લેનમાંથી કથિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને શિરોમણી અકાલી દળના નેતાઓનો આરોપ છે કે, પ્લેનના મુસાફરોએ કહ્યું કે, તેઓ નશામાં હતા, જેના કારણે ફ્લાઈટ ચાર કલાક મોડી પડી હતી. લુફથાંસાની વેબસાઈટ અનુસાર, પ્લેન શનિવારે બપોરે 1.40 વાગ્યે ફ્રેન્કફર્ટથી રવાના થવાનું હતું. પ્લેન બપોરે 12:55 વાગ્યે દિલ્હી લેન્ડ થવાનું હતું પરંતુ પ્લેન સાંજે 5:52 વાગ્યે ચાર કલાક મોડું થયું અને સોમવારે સવારે 4:30 વાગ્યે દિલ્હી લેન્ડ થયું.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ શું કહ્યું ? 

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કહ્યું કે, વિપક્ષના નેતા સુખબીર સિંહ બાદલના દાવાની તપાસ કરવામાં આવશે. આરોપોમાં જણાવાયું છે કે, પંજાબના સીએમ ભગવંત માનને જર્મન એરલાઇન લુફથાંસાએ ફ્રેન્કફર્ટમાં ઉતારી દીધા હતા કારણ કે તેઓ નશામાં હતા. સિંધિયાએ કહ્યું કે આ મામલો વિદેશી ક્ષેત્રનો છે. આપણે માહિતીને બે વાર તપાસવી પડશે. અમે માહિતી પ્રદાન કરવા માટે લુફથાંસા પર આધાર રાખીએ છીએ. મને આપવામાં આવેલી વિનંતીના આધારે હું તેની તપાસ કરીશ.
 
અહી મહત્વનું છે કે, હજી સુધી આ કેસમાં ભગવંત માન નશામાં હોવા અંગે એરલાઈન્સ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. અને ટેકનિકલ કારણોસર વિમાનની ઉડાન મોડી થવાનું કારણ આપવામાં આવ્યું છે. ભગવંત માન ચાલુ રોકાણ સમિટ અને ત્યાં મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓના અધિકારીઓને મળવા અને પંજાબમાં રોકાણ લાવવાના હેતુ સાથે વરિષ્ઠ સરકારી અધિકારીઓના પ્રતિનિધિમંડળ માટે જર્મનીની આઠ દિવસની સત્તાવાર મુલાકાતે હતા.

આ તરફ પંજાબમાં આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા માલવિન્દર સિંહ કંગે કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ AAPને બદનામ કરવા માટે જુઠ્ઠાણા ફેલાવી રહી છે. લુફ્થાન્સા એરલાઈને મુખ્યમંત્રી ભગવંત માન વિશેના સમાચારોને નકારી કાઢ્યા છે અને તેને જુઠ્ઠાણા ગણાવ્યા છે. કંગે કોંગ્રેસ અને અકાલી દળ પર નિશાન સાધતા કહ્યું કે SAD પ્રમુખ સુખબીર સિંહ બાદલ અને કોંગ્રેસના નેતા વિપક્ષ પ્રતાપ સિંહ બાજવાએ મુખ્યમંત્રી ભગવંત માનની છબી ખરાબ કરવા અને તેમના પર ખોટા આરોપો લગાવવા માટે બિનશરતી માફી માંગવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ