બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / waist size can determine your risk of heart disease in men and women

લાઈફસ્ટાઈલ / એલર્ટ! જાડી કમરના લોકોને હાર્ટ એટેકનું જોખમ સૌથી વધારે, તુરંત ઘરે આ ફ્રી ટેસ્ટ કરાવીને ચેક કરી લો નહીં તો...

Manisha Jogi

Last Updated: 11:31 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈ કોલસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર જેવી હ્રદય સંબંધિત બિમારીઓને કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આ ટેસ્ટની મદદથી હ્રદય રોગના જોખમ વિશે જાણી શકાય છે.

  • હ્રદય સંબંધિત બિમારીઓને કારણે સૌથી વધુ મૃત્યુ
  • આ ટેસ્ટથી મદદથી હ્રદય રોગના જોખમ વિશે જાણી શકાય છે
  • મેદસ્વીતાને કારણે હ્રદય રોગનું જોખમ રહે છે

સમગ્ર વિશ્વમાં હ્રદય સંબંધિત બિમારીઓને કારણે સૌથી વધુ મૃત્યુ થઈ રહ્યા છે. હાઈ કોલસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશર જેવી હ્રદય સંબંધિત બિમારીઓને કારણે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. બ્રિટીશ હાર્ટ ફાઉન્ડેશને એક ટેસ્ટ વિશે જણાવ્યું છે, જેની મદદથી હ્રદય રોગના જોખમ વિશે જાણી શકાય છે. 

મેદસ્વીતા અને વધુ વજનને કારણે હ્રદય રોગ અને ડાયાબિટીસનું જોખમ રહે છે. BMI 25 અથવા તેનાથી વધુ હોય તો તેનો અર્થ છે કે, તમારું વજન વધુ છે અને 30થી વધુ હોય તો મેદસ્વીતાની શ્રેણીમાં રાખવામાં આવે છે. 

વિસરલ ફેટ જવાબદાર છે
હ્રદય રોગના જોખમને ઓછું કરવા માટે BMI એકમાત્ર ઉપાય નથી. શરીરના મધ્ય ભાગની આસપાસ વધુ વજન અને ચરબી જામી જવાથી હ્રદય રોગ, હાઈ બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. 

પુરુષની કમર 94 સેમી (37 ઈંચ)થી વધુ હોય અને મહિલાની કમર 80 સેમી (31.5 ઈંચ)થી વધુ હોય તો તેમને હાર્ટ એટેકનું જોખમ રહે છે. સામાન્ય રીતી શરીરડના મધ્યભાગમાં વધુ વજન હોવી તેનો અર્થ છે કે, તમારી લીવર અને અગ્નાશય જેવા અંગોની આસપાસ ચરબી જમા થવા લાગે છે અને તે ખૂબ જ જિદ્દી હોય છે. 

વિસરલ ફેટના કારણે વિષાક્ત પદાર્થ ઉત્પન્ન થાય છે, જેના કારણે શરીરની કામ કરવાની શક્તિ પર અસર થાય છે. જેથી શરીર માટે ઈન્સ્યુલિન હોર્મોનનો યોગ્ય રીતે ઉપયોગ થઈ શકતો નથી, જેથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. જેનાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ રહે છે. બ્લડ સ્ટ્રીમમાં વધુ ગ્લુકોઝ હોવાને કારણે ધમનીઓને નુકસાન થઈ શકે છે અને હ્રદય રોગનું જોખમ રહે છે. 

કમરને માપવા માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખો

  • ટેપ નાભિ નીચે રાખો
  • કમર માપતા સમયે ટેપ સરખી રીતે ટાઈટ રાખો
  • કમર માપતા સમયે કપડાં ના પહેરવા
  • શ્વાસ રોકીને ના રાખવો
  • કમરનું માપ કન્ફર્મ કરવા માટે કમરનું બીજી વાર માપ લો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ