બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / vitamin d deficiency cause heart problems and cancer

હેલ્થ એલર્ટ / શરીરમાં વિટામીન Dની ઊણપને હળવાશમાં ન લેતા, બની શકે છે હૃદય રોગ-કેન્સર જેવી બીમારીઓનું કારણ

Arohi

Last Updated: 12:27 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vitamin D Deficiency: હૃદય રોગ, કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું પણ કારણ બની શકે છે વિટામિન-Dની ઉણપ. જો તમને પણ શરીરમાં દેખાય આવા લક્ષણ તો નજર અંદાજ કરવાની ભૂલ ના કરતા.

  • શરીરમાં છે વિટામિન-Dની ઉણપ? 
  • થઈ શકે છે ઘાતક બિમારીઓ
  • જાણો વિટામિન-Dની ઉણપના લક્ષણો

શરીરને સ્વસ્થ્ય રાખવા માટે નિયમિત રીતે આપણે ઘણા પ્રકારના પોષક તત્વોની જરૂર પડે છે. જો તમે પૌષ્ટિક વસ્તુઓનું સેવન કરો છો તો સરળતાથી આ તમારા શરીરને જરૂરી પોષણ મળી રહે છે. સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે બધાને એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે વિટામિન્સ-મિનરલ્સની સાથે અન્ય જરૂરી પોષક તત્વો આપે છે. 

વિટામિન-D આપણા માટે ખૂબ જ જરૂરી છે. આ હાડકાને સ્વસ્થ્ય રાખવાની સાથે મજબૂત રોગ પ્રતિકારક ક્ષમતા વિકસિત કરવામાં મદદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તેની કમીના કારણે ઘણા ગંભીર રોગોનો ખતરો વધી પણ શકે છે. 

વિટામિન-Dની ઉણપ બની શકે છે આ જીવલેણ રોગનું કારણ
અભ્યાસમાં જાણવા મળ્યું કે વિટામિન-ડીની ઉણપ હૃદય રોગ-કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું કારણ પણ બની શકે છે. આવો જાણીએ કે આપણા માટે વિટામિન કેટલું જરૂરી છે અને તેની આપૂર્તિ માટે શું કરવું જોઈએ? 

વિટામિન-Dની ઉણપથી થતા રોગો 
વિટામિન-D તમારા હાડકા અને ઈમ્યુનિટી સિસ્ટમ માટે ખૂબ જ જરૂરી છે. સંશોધકોને જણાવા મળ્યું કે જે લોકોમાં વિટામિન-Dની ઉણપની સમસ્યા હોય છે તેમનામાં હાડકાનું ઘનત્વ ઓછુ થઈ જાય છે. 

આ ઓસ્ટિયોપોરોસિસ અને ફ્રેક્ચર થવાનો ખતરો વધારી દે છે. બાળકમાં વિટામિન-Dની કમી રિકેટ્સ રોગનું કારણ બની શકે છે. રિકેટ્સ એક દુર્લભ બીમારી છે જે હાડકાની બનાવટ અને શારીરિક સંરચના પર અસર થાય છે. આટલો જ નહીં સંશોધકોને જાણવા મળ્યું કે વિટામિનની ઉણપ તમારા હાર્ટ માટે પણ ઠીક નથી. 

વધી શકે છે કાર્ડિયોવેસ્કુલર સમસ્યા 
અભ્યાસમાં જાણવા મળ્યું કે વિટામિન-Dનું સ્તર ઓછુ થવું તમારા હાર્ટ હેલ્થ માટે સમસ્યા વધારી શકે છે. સંશોધક અનુસાર ક્રોનિક હાર્ટ ફેલિયર વાળા મોટાભાગના લોકોમાં વિટામિન-Dની કમી જોવા મળી. 

સ્વાસ્થ્ય નિષ્ણાંત કહે છે કે આહારમાં આ વિટામિનની માત્રાને વધારીને તમે હૃદયના સ્વાસ્થ્યમાં સુધાર કરી શકો છો. કાર્ડિયોવેસ્કુલર સમસ્યાઓ ઝડપથી વધતું જોખમ છે જેને લઈને બધા લોકોને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવે છે. 

કેન્સરનો ખતરો 
અમુક શોધ એ વાત તરફ પણ ઈશારો કરે છે કે વિટામિન-Dની કમી તમારામાં અમુક પ્રકારના કેન્સરનો ખતરો વધારે છે સાથે જ તેના કારણે કેન્સરના જોખમનો પણ ખતરો થઈ શકે છે. વિટામિન-Dની કમીને ખાસ રીતે સ્તન કેન્સર, એસોફેજિયલ અને ગેસ્ટ્રિક કેન્સર માટે જોખમકારક માનવામાં આવે છે. 

આ રીતે જાણો તમારામાં તો નથીને વિટામિન-ડીની કમી? 
સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર બધા લોકોને આહારના માધ્યમથી વિટામિન્સની માત્રા પર ધ્યાન આપવું જરૂરી છે. અમુક પ્રકારની સ્થિતિઓ આ વાતનો સંકેત આપે છે કે તમારામાં વિટામિન-Dનું સ્તર ઓછુ છે. 

હાડકામાં દુખાવો, મોટાભાગે થાક લાગવો, મસલ્સમાં દુખાવો અને કમજોરીની સાથે હાડકામાં ફ્રેક્ચર થવું અને ઓસ્ટિયોપોરોસિસ જેવી સ્થિતિઓ આ વાતનો સંકેત માનવામાં આવે છે કે તમને આ વિટામિનની કમી થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ