બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli 35 big records on his 35th birthday 2023 11 04

ક્રિકેટ / કરિયરની પહેલી જ બોલ વાઈડ અને એમાં પણ વિકેટ...: વિરાટ કોહલીના એવા રોચક રેકૉર્ડ કે જાણીને તમે પણ ચોંકી જશો

Dinesh

Last Updated: 11:41 AM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Birthday : કોહલીની દમદાર બેટિંગના સૌ કોઈ ચાહક છે અને જેણે બેટિંગમાં અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે પરંતુ તેણે બોલ સાથે પણ એક અનોખો રેકોર્ડ બનાવેલો છે

  • સફળ ક્રિકેટર વિરાટ કોહલી 35 વર્ષનો થયો
  • T20માં એકપણ બોલ ફેંક્યા વિના વિકેટ લેનાર પ્રથમ ખેલાડી છે
  • T20માં સૌથી વધુ રન 4008 બનાવનાર બેટ્સમેન

ભારતીય ટીમનો માસ્ટર બલ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 35 વર્ષનો થઈ ગયો છે. જે દેશનો સૌથી સફળ ખેલાડીઓમાનો એક છે અને તેના નામે અનેક રેકોર્ડ નોંધાઈ ગયા છે. જે તેના જન્મદિવસના દિવસે દક્ષિણ આફ્રિકા સામે રમશે અને સદી ફટકારીને સચિનના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી શકે છે. સચિને વનડેમાં સૌથી વધુ 49 સદી ફટકારી છે અને કોહલી 48 સદી સાથે તેના કરતા એક ડગલું પાછળ છે. 

RCBની કેપ્ટનશીપ મળતા જ વિરાટ કોહલી વિરૂદ્ધ એક્શન! BCCIએ જાહેર કર્યો આદેશ,  હવે ભૂલ થઇ તો... | IPL 2023 virat kohli fined slow over rate can be banned  royal challengers banglore

બોલ ફેંક્યા વિના વિકેટ લેનાર
કોહલીની દમદાર બેટિંગના સૌ કોઈ ચાહક છે અને જેણે બેટિંગમાં અનેક રેકોર્ડ પણ બનાવ્યા છે પરંતુ તેણે બોલ સાથે પણ એક અનોખો રેકોર્ડ બનાવેલો છે. તે T20માં એકપણ બોલ ફેંક્યા વિના વિકેટ લેનાર પ્રથમ ખેલાડી છે. તેની T20 કારકિર્દીનો પ્રથમ બોલ વાઈડ હતો અને તેના પર ઈંગ્લેન્ડના કેવિન પીટરસનને સ્ટમ્પ કરવામાં આવ્યો હતો.

Topic | VTV Gujarati

કોહલીનામે રેકોર્ડ 
1. T20માં સૌથી વધુ રન 4008 બનાવનાર બેટ્સમેન
2. સતત ત્રણ વર્ષમાં 2500થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી (2016,17,18)
3. કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન (શ્રીલંકા 10)
4. સૌથી વધુ 20 પ્લેયર ઓફ ધ સિરીઝ જીતનાખેલાડી 
5. એક ODI શ્રેણીમાં સૌથી વધુ 558 રન બનાવનાર બેટ્સમેન
6.T20માં સૌથી વધુ 38 અડધી સદી ફટકારનાર ખેલાડી
7.T20માં સૌથી વધુ 15 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ખેલાડીઓ
8.T20માં એક પણ બોલ ફેંક્યા વિના વિકેટ લેનાર એકમાત્ર ખેલાડી
9. ઓછામાં ઓછી 348 ઇનિંગ્સમાં 50 સદી ફટકારનાર ખેલાડી
10.ODIમાં 26 સદીનો સર્વોચ્ચ સ્કોર
11. એક વર્ષમાં ઓછામાં ઓછી 11 ODIમાં 1000 રન બનાવનાર 
12. કેપ્ટન જેણે ઓછામાં ઓછી 65 ટેસ્ટ ઇનિંગ્સમાં 4000 રન બનાવ્યા
13. એક વર્ષમાં છ ODIમાં સદી ફટકારનાર એકમાત્ર કેપ્ટન
14. હજાર રન બનાવનાર ખેલાડીઓમાં 50થી વધુની એવરેજ ધરાવનાર બેટ્સમેન
15. એક જ ટીમ RCB માટે છ સદી ફટકારનાર ખેલાડી
16. છ સિઝનમાં 500થી વધુ રન બનાવનાર 
17.IPLની એક સિઝનમાં સૌથી વધુ 973 રન બનાવનાર 
18.IPLની એક સિઝનમાં ચાર સદી ફટકારનાર 
19. સૌથી વધુ મેચ જીતનાર (308)
20. સૌથી વધુ 40 ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન
21. ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સાત બેવડી સદી ફટકારનાર
22.ODIમાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર (242 ODI)
23. સૌથી વધુ 68 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું
24.ODIમાં 66ની સરેરાશ
25. વર્તમાન ખેલાડીઓમાં સૌથી વધુ 78 સદી ફટકારનાર ખેલાડી
26.ODIમાં સૌથી વધુ 150 કેચ ઝડપનાર ભારતીય ફિલ્ડર
27. દેશ માટે 20 પ્લેયર ઓફ ધ સિરીઝ 
28.ODIમાં સૌથી વધુ 58ની એવરેજ ધરાવતો ખેલાડી
29.ODIમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવનાર બેટ્સમેન (267 મેચ)
30.T20માં સૌથી વધુ સાત પ્લેયર ઓફ ધ સિરીઝ ધરાવતા ખેલાડી
31.ICC ODI રેન્કિંગમાં 890 પોઈન્ટ મેળવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
32.ICC ટેસ્ટ રેન્કિંગમાં 922 પોઈન્ટ મેળવનાર ખેલાડી
33. બે દેશો (વેસ્ટ ઈન્ડિઝ-શ્રીલંકા) સામે સતત ત્રણ સદી ફટકારનાર ખેલાડી
34.ODIમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર (205 ઇનિંગ્સમાં)
35. તમામ પ્રકારની T20 (આંતરરાષ્ટ્રીય + IPL)માં 10 હજાર રન બનાવનાર ભારતીય ખેલાડી

વિરાટ કોહલી વર્લ્ડકપમાં ફટકારશે 50મી સદી, તોડશે સચિનનો રેકોર્ડ, પૂર્વ  કેપ્ટનની મોટી ભવિષ્યવાણી | Virat Kohli will hit 50th century in World Cup,  break Sachin's record, big ...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ