ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / VIDEO : સૂમસામ શેરીમાં બે છોકરીઓ સાથે ઈશ્ક કરી રહ્યો હતો છોકરો, ઉપરવાળાને ઈર્ષા થતાં જુઓ શું કર્યું?

વીડિયો વાયરલ / VIDEO : સૂમસામ શેરીમાં બે છોકરીઓ સાથે ઈશ્ક કરી રહ્યો હતો છોકરો, ઉપરવાળાને ઈર્ષા થતાં જુઓ શું કર્યું?

Published By: Hiralal Parmar

Last Updated: 01:02 PM, 7 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂમસામમ શેરીમાં બે છોકરીઓ સાથે છોકરાના ઈશ્કનો એક વીડિયો વાયરલ થતાં લોકો ચોંકી ઉઠ્યાં હતા.

ADVERTISEMENT

પ્રેમના દુ્શ્મનો પ્રેમીઓને પ્રેમ જ નથી કરવા દેતા. તેઓ ગમે ત્યારે હવનના હાડકાં બનીને વચ્ચે આવી જતાં હોય છે અને આખો ખેલ બગાડી મૂક્યો હતો. હકીકતમાં તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં સ્કૂલના છોકરા-છોકરીઓ શેરીમાં ઈશ્ક કરી રહેલા જોવા મળ્યાં હતા.

શું છે વાયરલ વીડિયોમાં

વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે તેમ એક બે છોકરીઓ સૂમસામ શેરીમાં બે છોકરીઓ સાથે ઈશ્ક લડાવી રહ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે એક છોકરો અને એક છોકરી, બંને તેમના સ્કૂલ યુનિફોર્મમાં, એક ઉજ્જડ ગલીમાં ઉભા છે અને ફ્લર્ટ કરી રહ્યા છે. પહેલા, છોકરો તેણીને ભેટી પડે છે. પછી, તે અચાનક તેણીને ઉપાડે છે અને તેને ફરતે ફેરવે છે, જાણે કોઈ ફિલ્મનું શુટિંગ કરી રહ્યો હોય.

વધુ વાંચો : હોમ લોનના હપ્તા ભરનારનું ગયું ટેન્શન, આ સિક્રેટ ટ્રીકથી આખી હોમ લોન થશે વ્યાજ વગરની, મળશે વધુ પૈસા

પડોશીઓએ ઉપરથી પાણી નાખીને ભગાડ્યાં

છોકરાઓનો ઈશ્ક માંડ જામ્યો ત્યાં પડોશીઓ હવનમાં હાડકાં નાખીને ઈશ્કનો આખો ખેલ બગાડી નાખ્યો હતો. બાલ્કનીમાં ઉભેલો એક માણસ છોકરાઓનો ઈશ્ક જોઈ જાય છે અને પછી તરત તેણે પાણી ભરેલી ડોલી ઉપાડી અને તેમની પર છાંટી દીધી હતી. અચાનક પાણીનો ધસારો સાંભળીને છોકરો અને છોકરી સ્તબ્ધ થઈ જાય છે અને તરત જ ભાગી જાય છે. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો હસી પડે છે. વીડિયોગ્રાફરે આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી, અને હવે આ ક્લિપ સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

romance video romance news viral video

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ