બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / viral video of the doctor who left the patient in operation and fight

વાયરલ / ચાલુ ઓપરેશને દર્દીને પડતો મૂકી આ ડૉક્ટરોએ કર્યું એવું કે જોઇને દંગ થઇ જશો, જુઓ ચોંકાવનારો VIDEO

Arohi

Last Updated: 12:16 PM, 4 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વીડિયો જોઈને તમને વિશ્વાસ નહીં થાય કે ડૉક્ટરો આવું કેવી રીતે કરી શકે છે. ડૉક્ટરોની આ હરકતો જોઈને સોશિયલ મીડિયા પર લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

  • ચાલુ ઓપરેશને દર્દીને મુકી ઝગડવા લાગ્યા ડૉક્ટર 
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો 
  • ડૉક્ટરોની હરકત જોઈ ગુસ્સે થયા યુઝર્સ 

ડૉક્ટરને ભગવાન માનવામાં આવે છે. આપણને કોઈ શારીરિક સમસ્યા હોય તો ડૉક્ટરો તેની સારવાર કરે છે. હાલ સોશિયલ મીડિયા પર ડોક્ટર સાથે જોડાયેલો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સના હોંશ ઉડી ગયા છે. 

તમને પણ આ વીડિયો જોઈને વિશ્વાસ નહિ કરી શકો કે ખરેખર ડોક્ટર આવુ કેવી રીતે કરી શકે છે. પરંતુ આ હકીકત છે. વીડિયોમાં ડૉક્ટરોની હરકત જોઈને તમે પણ વિશ્વાસ નહીં થાય. 

ઓપરેશન થિયેટરમાં ઝગડો 
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ICUમાં એક દર્દી બેભાન અવસ્થામાં પડેલો છે. આ વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ડૉક્ટરોની ટીમ ઑપરેશન થિયેટરમાં દર્દીની સારવાર કરી રહી છે. પરંતુ આ દરમિયાન બે ડૉક્ટરો વચ્ચે કંઈક આવું થાય છે કે થોડા સમયમાં મામલો વિવાદમાં ફેરવાઈ જાય છે. 

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બંને ડોક્ટરો દર્દીની સામે લડતા જોવા મળે છે. ત્યાં જ, હાજર ડોકટરોની ટીમના કેટલાક લોકો વાત પુરી કરવા કહી રહ્યા છે. પરંતુ તેની કોઈ અસર તેમના પર નથી દેખાઈ રહી. ડૉક્ટર્સ એક બીજા સાથે ખૂબ ઝગડે છે. 

શું ઓપરેશન થિયેટરો ભગવાન ભરોસો?
આ વીડિયોના ક્યાંનો છે તેની હજુ પુષ્ટિ થઈ નથી. આ વીડિયોને ટ્વિટર યુઝર @@HasnaZarooriHai દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો પોસ્ટ કરતા યુઝરે લખ્યું કે જો ઓપરેશન થિયેટરમાં આવી ઘટના બને તો શું દર્દી બચી શકશે? 

આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થતાં ઘણા યુઝર્સની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. એક યુઝરે લખ્યું કે ઓટી ભગવાન ભરોસે છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ શિક્ષિત લોકો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ