બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / viral news story volcanic lake that spews blue flames esa shares video

વાયરલ / તળાવની અંદરથી નીકળી રહી છે વાદળી જ્વાળાઓ : યુરોપિયન સ્પેસ એજન્સીએ શેર કર્યો રસપ્રદ વીડિયો : જોનારા આશ્ચર્યચકિત

Kishor

Last Updated: 07:16 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા ખાતે આવેલ ઇજેન લેકના નામે ઓળખાતા યુરોપિયન સ્પેસ એજન્સીએ એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે.

  • યુરોપિયન સ્પેસ એજન્સીએ શેર કર્યો રસપ્રદ વીડિયો
  • તળાવની અંદરથી નીકળી રહી છે વાદળી જ્વાળાઓ
  • જાણો આ અનોખા તળાવ વિષે 


યુરોપિયન સ્પેસ એજન્સીએ એક રસપ્રદ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તળાવની અંદરથી વાદળી જ્વાળાઓ દેખાતી હોવાથી તેને નિહાળી લોકો આશ્ચર્યચકિત થયા છે અને સવાલો કરી રહ્યા છે. લોકો તેના લોકેશનથી માંડી આ કઈ રીતે શક્ય બનતું હોવા સહિતના સવાલો ઉઠાવી રહ્યા છે. તો આ અનોખા તળાવ વિષે વિસ્તારથી વાત કરીએ. 

વાદળી રંગની જ્વાળાઓ કાઢે છે

રિપોર્ટ અનુસાર કાવા ઇજેન લેકના નામે ઓળખાતું આ તળાવ ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા ખાતે સ્થિત છે. જે એક એસિડથી ભરેલો જ્વાળામુખી છે અને તેના જ પરિણામેં તે તેમાંથી વાદળી રંગની જ્વાળાઓ કાઢે છે. આ વીડિયોમાં એક મહિલા કાવા ઈજેન લેક વિશે વિગતવાર માહિતી આપતી જોવા મળે છે. આ વીડિયોના કેપ્શનમાં યુરોપિયન સ્પેસ એજન્સીએ માહિતી આપતા કહ્યું કે ભૂસ્તરશાસ્ત્રીઓ તેને પૃથ્વી પરનો સૌથી મોટો એસિડ બેરલ તરીકે ઓળખાવે છે.

વીડિયો અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ લોકોએ જોયો
સલ્ફ્યુરિક એસિડ અને વિવિધ ખનિજોની હાજરીને લઈ વાદળી-લીલો રંગ છે. કેપ્સનમાં કરાયેલ ઉલ્લેખ અનુસાર વાત કરવામા આવે તો તેની પ્રખ્યાત વાદળી જ્વાળાઓને લીધે આ તળાવની સૌથી અદભૂત ઘટનાઓમાંની એક છે. એવુ કહેવાયું છે કે વાદળી જ્વાળાઓ જ્વાળામુખીના આ ખાડોમાં રહેલ તિરાડોમાંથી નીકળતા ગેસને પગલે પ્રજલિત થાય છે.જેને પરીણામે તે રાત્રે ખૂબ જ રોમાંચક અને ભયાનક દેખાઈ છે.એક દિવસ પહેલા પોસ્ટ કરાયેલ આ વીડિયો અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખ લોકોએ તેને જોયો છે,તથા હજારો લોકોએ આ અંગે કોમેન્ટ પણ કરી છે. લોકોએ આ વિશે જણાવ્યું કે આ તળાવની નજીક જતા સાવધાની રાખવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ