બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / viral love story teacher and student teacher wanted to marry his school girl

શૉકિંગ / શિક્ષકના પ્રેમમાં ગળાડૂબ કિશોરીએ બનાવ્યો ભાગીને લગ્ન કરવાનો પ્લાન, ફોન પર કર્યું બધુ નક્કી, પણ સ્ટેશન પર જઈને જોયુ તો...

Arohi

Last Updated: 11:47 AM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોચિંગ આપતી વખતે એક શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાના પ્રેમના જાળમાં ફસાવી લીધી અને તેની સાથે ભાગીને લગ્ન કરવાનો પ્લાન બનાવી લીધો

  • શિક્ષક સાથે વિદ્યાર્થિનીએ બનાવ્યો ભાગવાનો પ્લાન 
  • ફોન પર નક્કી કર્યો સમય અને દિવસ 
  • સ્ટેશન પર જઈને કિશોરીએ જોયુ તો....

બિહારના બક્સરથી શિક્ષક અને વિદ્યાર્થિનીના પવિત્ર સંબંધને શરમસાર કરે તેવી ઘટના સામે આવી છે. અહીં કોચિંગ આપતી વખતે એક શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાના પ્રેમના જાળમાં ફસાવી લીધી. આટલું જ નહીં વિદ્યાર્થીની શિક્ષકની સાથે ભાગીને સ્ટેશન સુધી પણ પહોંચી ગઈ. સ્ટેશન પર ઉભેલી કિશોરીમાં કંઈક શંકાસ્પદ જણાતા રેલ પોલીસે પુછપરછ કરી તો સંપૂર્ણ મામલો સામે આવ્યો હતો. જોકે પોલીસે આરોપિ શિક્ષકની ધરપકડ કરી લીધી છે. 

શિક્ષક જોડે ભાગવા માટે તૈયાર થઈ વિદ્યાર્થિની 
પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર મુફસ્સિલ વિસ્તારના એક ગામ નિવાસી સંજીવ કુમાર બોર્ડના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીને ટ્યુશન આપતા હતા. આ ગામની કિશોરીને ટ્યુશન આપવાના બદલામાં ગુરૂજીએ પ્રેમના પાઠ ભણાવી દીધી છે. 

ન પહોંચ્યા ગુરૂજી 
ગુરૂજીના પ્રેમ જાળમાં ફસાયેલી કિશોરી તેમની સાથે ભાગવા માટે પણ તૈયાર થઈ ગઈ. મોબાઈલમાં વાત કરીને દિવસ અને સમય નક્કી કર્યા અને રવિવારે ઘરેથી નિકળી પડી. પરંતુ નક્કી કરેલા સમય પર ગુરૂજી ન પહોંચ્યા. એવામાં ગભરાયેલી કિશોરી કન્ફ્યુઝ હતી કે તે શું કરે અને ક્યાં જાય.  

રાત્રે આમ તેમન ફરતી કિશોરી પર આરપીએફની નજર પડી ત્યારે પોલીસને ઘટના સમજતા વાર ન લાગી અને પોલીસે કિશોરીને સ્ટેશન લઈ જઈને તેની સાથે વાતચીત કરી. 

પરિવારે પોલીસને કરી જાણ
રેલવે પોલીસે તે જ સમયે બાળ કલ્યાણ સમિતિને બોલાવી અને કિશોરીને તેમના હવાલે કરી. અહીં, ઘરેથી ગુમ થયેલી છોકરીની શોધમાં પરિવાર મુફસ્સિલ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ટ્યુશન ભણાવતા ગુરુજી વિરુદ્ધ ભાગી જવાના ગુનામાં એફઆઈઆર નોંધાવી. 

દરમિયાન, મંગળવારે પોલીસને ન્યાપુરમાં ગુરુજી જોવા મળ્યા હોવાની માહિતી મળી હતી. માહિતી મળતાં પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી હતી. પૂછપરછ બાદ યુવક સંજીત કુમારને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ